ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM ખેડા ભરતી 2022

NHM ખેડા ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત નીચે મીડવાઈફરી, એકાઉન્ટન્ટ વગેરે જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

NHM ખેડા ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM ખેડા ભરતી 2022
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા30
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ31-12-2022
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

NHM ખેડા ભરતી 2022
NHM ખેડા ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન ભરતી 2022

ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

જગ્યાનું નામજગ્યાની સંખ્યાપગાર
ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ (RBSK)10રૂ. 13,000/-
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (CRS)1રૂ. 13,000/-
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર3રૂ. 13,000/-
એકાઉન્ટન્ટ (NTEP)1રૂ. 13,000/-
પેરા મેડીકલ વર્કર (NLEP)1રૂ. 11,000/-
પબ્લિક હેલ્થ નર્સ (GUHP)1રૂ. 11,500/-
સેનેટરી ઇન્સ્પેકટર (GUHP)1રૂ. 8,000/-
ફાર્માસિસ્ટ (GUHP)2રૂ. 11,000/-
કોમ્પ્યુટર ઓપરેટર-ક્લાર્ક (GUHP)1રૂ. 8,000/-
ફીમેલ હેલ્થ વર્કર (GUHP)4રૂ. 11,000/-
લેબોરેટરી ટેકનીશીયન (NUHM)1રૂ. 13,000/-
મીડવાઈફરી (NUHM)4રૂ. 30,000/- + ઇન્સેટીવ

આ પણ જુઓ : સુરત મહાનગરપાલિકા ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

  • પોસ્ટ મુજબ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

આ પણ જુઓ : પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

વય મર્યાદા

  • પોસ્ટ મુજબ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક હિત મળવાપાત્ર થશે નહી.

કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહિ.

મુદ્દત પૂર્ણ થયેથી આપોઆપ નિયુક્તિની મુદ્દત સમાપ્ત થશે.

ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે, કોઈ પણ અરજી રૂબરૂમાં લેવામાં આવશે નહી.

ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ભા થશે તો ભરતી રદ્દ કરવાના હક્ક ભરતી બોર્ડને રહેશે.

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

NHM ખેડા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM ખેડા ભરતી 2022 પસંગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે.

NHM ખેડા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 22-12-2022
અરજી છેલ્લી તારીખ : 31-12-2022

NHM ખેડા ભરતી 2022 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
NHM સુરત ભરતી 2022

1 thought on “NHM ખેડા ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ