ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SBI ભરતી 2023: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 217 જગ્યાઓ માટે ભરતી

SBI ભરતી 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 217 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો SBI SO BHARTI 2023 જાહેરાત વાંચી SBI SO RECRUITMENT 2023 ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • 217 જગ્યાઓ માટે ભરતી
  • મેનેજર, ડેપ્યુટી મેનજર વગેરે પોસ્ટ
  • અરજી છેલ્લી તારીખ 19-05-2023

SBI ભરતી 2023

SBI ભરતી 2023

SBI SO ભરતી 2023ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 217 વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો SBI SCO ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકશે.

217 જગ્યા માટે SBI SO ભરતી 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ વીપી, સીનીયર એક્ઝીક્યુટીવ વગેરે કુલ 217 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત દરેક પોસ્ટની અલગ અલગ લાયકાત અને અનુભવ અને સ્પેશીયલ સ્કિલ આપવામાં આવ્યા છે જેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા અને પગાર ધોરણ

વય મર્યાદા અને પગારની વિગતવાર માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી SBI ભરતી 2023

જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી અને અન્ય ચાર્જ 750/ છે જે પાછી મળવાપાત્ર નથી અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારોને ફી ભરવાની નથી.

SBI ભરતી 2023 અરજી પ્રક્રિયા જણાવો

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 29-04-2023 થી 19-05-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નોંધ: ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ વગેરે માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો અને પછી જ ઓનલાઈન અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની કેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે?

કુલ 217 જગ્યાઓ

3 thoughts on “SBI ભરતી 2023: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 217 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ