ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

SBI ક્લાર્ક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ)ની 5008 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાતની 353 જગ્યાઓ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો. આલેખમાં ભરતી વિશેની તમામ માહિતી ગુજરાતીમાં મેળવીએ.

SBI ક્લાર્ક ભરતી 2022

જાહેરાત ક્રમાંકCRPD/CR/2022-23/15
પોસ્ટ ટાઈટલSBI ક્લાર્ક ભરતી 2022
પોસ્ટ નામજુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યા5008
સ્થળભારત
અરજી શરૂ તારીખ07-09-2022
અરજી છેલ્લી તારીખ27-09-2022
સત્તાવાર વેબ સાઈટwww.sbi.co.in
અરજી પ્રકારઓનલાઈન
SBI ક્લાર્ક ભરતી 2022

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

SBI ભરતી 2022

જે મિત્રો SBI ક્લાર્ક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતીની લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022

SBI દ્વારા સમગ્ર દેશમાં ક્લાર્કની 5008 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ચાલો રાજ્ય પ્રમાણે જગ્યાઓ જોઈએ.

રાજ્યજગ્યા
ગુજરાત353
દમણ અને દીવ04
કર્ણાટક316
મધ્યપ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંગાળ340
અંદામાન અને નિકોબાર10
સિક્કિમ26
ઓરિસ્સા170
જમ્મુ કાશ્મીર35
હરિયાણા05
હિમાચલ પ્રદેશ55
પંજાબ130
તમિલનાડુ355
પોંડીચેરી07
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વિપ03
ઉત્તરપ્રદેશ631
મહારાષ્ટ્ર747
ગોવા50
અસમ258
અરુણાચલ પ્રદેશ15
મણીપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેંડ15
ત્રિપુરા10
કુલ જગ્યા5008

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

SBI ક્લાર્ક શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 30-11-2022 અથવા તે પહેલાની છે.

SBI ક્લાર્ક પગાર ધોરણ

પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 19,900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920)

SBI ક્લાર્ક વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો છૂટછાટ મળવાપાત્ર છે.

જીલ્લા મુજબ નોકરીની માહિતી

SBI ક્લાર્ક ભરતી અરજી ફી

GEN / OBC / EWSRs. 750/-
SC / ST / PwBD / ESM / DESM

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.

SBI ક્લાર્ક પસંદગી પ્રક્રિયા

ઉમેદવારો પસંદગી પ્રિલીમનરી પરીક્ષા અને મેઈન પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે ફાઈનલ મેરીટ દ્વારા કરવામાં આવશે. (નિયમો મુજબ)

SBI ક્લાર્ક ભરતી 2022 અરજી કરવાની રીત

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.
  • તેમાં “Careers” ઓપ્શન પર ક્લિક કરો.
  • જેમાંથી CRPD/CR/2022-23/15 જાહેરાત ક્રમાંકવાળી પોસ્ટ શોધો.
  • સૌપ્રથમ નોંધણી કરો.
  • લોગીન કરીને જે માહિતી માંગવામાં આવેલ છે ભરો.
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • ફી ભરવાનું ઓપ્શન આવશે તેમાંથી ફી ભરો.
  • અરજી અને ફી પહોંચની પ્રિન્ટ કાઢી લ્યો.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

SBI ક્લાર્ક ભરતી 2022 અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ તારીખ07/09/2022
ઓનલાઈન ફોર્મ ભરવાના છેલ્લી તારીખ27/09/2022
પ્રિલીમનરી પરીક્ષા (અંદાજીત)નવેમ્બર 2022
મેઈન પરીક્ષા (અંદાજીત)ડિસેમ્બર 2022
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

SBI ક્લાર્ક પ્રિલીમનરી પરીક્ષા પદ્ધતિ

100 ગુણ માટેની ઓબ્જેક્ટિવ ટેસ્ટ ધરાવતી પ્રિલીમનરી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. આ કસોટી 1 કલાકની રહેશે જેમાં નચે મુજબના 3 વિભાગો હશે.

ક્રમટેસ્ટ નામપરીક્ષાનું માધ્યમપ્રશ્નમાર્ક્સસમય
1અંગ્રેજી ભાષા (English Language)અંગ્રેજી303020 મિનિટ
2સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability)*353520 મિનિટ
3તર્ક ક્ષમતા (Reasoning Ability)*353520 મિનિટ
કુલ1001001 કલાક

SBI ક્લાર્ક મેઈન પરીક્ષા પદ્ધતિ

ક્રમટેસ્ટ નામપરીક્ષાનું માધ્યમપ્રશ્નમાર્ક્સસમય
1General/ Financial Awareness*505035 મિનિટ
2General English*404035 મિનિટ
3Quantitative Aptitudeઅંગ્રેજી505045 મિનિટ
4Reasoning Ability & Computer Aptitude*506045 મિનિટ
કુલ1902002 કલાક 40 મિનિટ
SBI ક્લાર્ક ભરતી 2022
SBI ક્લાર્ક ભરતી 2022

SBI કલાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે?

SBI દ્વારા 5008 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

SBI ક્લાર્ક ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉમેદવાર 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SBI દ્વારા ક્લાર્ક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

SBI ક્લાર્ક ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ www.sbi.co.in/Careers વેબસાઈટ પરથી ભરી શકાશે.

SBI ક્લાર્ક ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

ઉમેદવારો પસંદગી પ્રિલીમનરી પરીક્ષા અને મેઈન પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે ફાઈનલ મેરીટ દ્વારા કરવામાં આવશે. (નિયમો મુજબ)

SBI ક્લાર્ક પગાર કેટલો?

પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 19,900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920)

2 thoughts on “SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ