ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022 : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજી દ્વારા તા. 29-12-2022ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરેલ છે. જો આપ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે.

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામધોરાજી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામકેપિટલ વેલ્ડીંગ અને અન્ય
હોદ્દાનું નામકોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા
સંસ્થામદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને
કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજી
સ્થળકે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
સ્ટેશન પ્લોટ,
રામ મંદિરની બાજુમાં,
ધોરાજી
ભરતી મેળા તારીખ29-12-2022
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022
ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

આ પણ જુઓ : NHM ખેડા ભરતી 2022

રાજકોટ જીલ્લા ભરતી મેળો 2022

જે મિત્રો રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારી તક છે. ભરતી મેળાની તમામ માહિતી નીચે મુજબ છે.

કંપની નામજગ્યાનું નામકામનું સ્થળ
કેપીટલ વેલ્ડીંગઓફીસ વર્ક / કોમ્પ્યુટર ઓપરેટર / માર્કેટીંગધોરાજી
શુભ પ્લાયવુડઓફીસ વર્ક / કોમ્પ્યુટર ઓપરેટર / માર્કેટીંગધોરાજી
રિધ્ધી સિધ્ધી ભારત ગેસઓફીસ કાઉન્ટર સ્ટાફ / એકાઉન્ટર-કોમ્પ્યુટર / ગોડાઉન કીપર / પટ્ટાવાળાધોરાજી
વર્લ્ડ ફ્રેમ માર્કેટિંગઓફીસ વર્ક / કોમ્પ્યુટર હાર્ડવેર & નેટવર્ક એન્જિનિયર / CCTV એન્જીનીયરરાજકોટ
સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા. લીટર્નર / ફિટર / મશીનીષ્ટરાજકોટ (શાપર)
મહિંદ્રા CIE ઓટોમોટીવ લી.મશીન ઓપરેશનરાજકોટ (શાપર)

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

નોંધ : મહિન્દ્રા CIE કંપનીમાં નિવૃત આર્મીમેન પણ અરજી કરી શકશે.

આ ભરતીમેળામાં 12 પાસ / ITI પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ રીજ્યુમ (બાયોડેટા)ની 5 કોપી ઝેરોક્ષ નકલ સાથે રાખવી.

આ પણ જુઓ : પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

આપ રાજ્યની કોઈ પણ કચેરી દ્વારા મુકવામાં આવતી વેકેન્સી અપડેટ્સ મેળવવા તથા ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવવા માટે https://anubandham.gujarat.gov.in/ (અનુબંધામ પોર્ટલ) પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ વધુ વિગત માટે ૬૩૫૭૩૯૦૩૯૦ પર પપન સંપર્ક કરી શકો છો.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022 કઈ તારીખે યોજવામાં આવશે?

29-12-2022

2 thoughts on “ધોરાજી રોજગાર ભરતી મેળો 2022”

Leave a Comment