ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023: ધોરણ 10 પાસ માટે ભરતી - MY OJAS UPDATE

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023: ધોરણ 10 પાસ માટે ભરતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023: એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા ધોરણ 10 પાસ માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની 65 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023
પોસ્ટ નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા 65
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ – વડોદરા
એપ્લીકેશન પ્રકારઓફલાઈન

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા કુલ 65 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023
ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

Gujarat Housing Board Vadodara Bharti 2023 / Gujarat Housing Board Bharti 2023

જે મિત્રો Gujarat Housing Board Vadodara Recruitment 2023 / Gujarat Housing Board Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

ધોરણ 10 પાસ ભરતી 2023 / ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

ક્રમટ્રેડ નામસંખ્યાટ્રેડ પ્રકાર
1ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O65ઓપ્શનલ

ડેટા એન્ટ્રી ઓપરેટર શૈક્ષણિક લાયકાત

ટ્રેડ નામલાયકાત
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oધોરણ 10 પાસ

ડેટા એન્ટ્રી ઓપરેટર પગાર ધોરણ

ટ્રેડ નામમાસીક ચુકવણું
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oરૂ. 6,000/-

કરારનો સમય

  • 12 માસ

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.

અરજી મોકલવાનું સ્થળ

કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા – 390023

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ સોશિયલ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ભરતીની ખરાઈ કરીને જ ફોર્મ ભરવું. અમારું મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment