ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

IB Bharti 2023: IB ભરતી 2023,797 જગ્યાઓ માટે ભરતી

IB Bharti 2023, IB ભરતી 2023 : ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) દ્વારા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ 2 ટેકનિકલની 797 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી 23 જૂન 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

IB Bharti 2023
IB Bharti 2023

IB ભરતી 2023 – IB Bharti 2023

પોસ્ટ ટાઈટલIB ભરતી 2023 / IB Bharti 2023
પોસ્ટ નામJIO Recruitment 2023 (JIO-II/Tech)
કુલ જગ્યા797
સંસ્થાનું નામઈન્ટેલીજન્સ બ્યુરો
અરજી છેલ્લી તારીખ23-06-2023
સત્તાવાર વેબ સાઈટwww.mha.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

IB ઓફિસર બનવાની તક

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 (IB) ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઇટ mha.gov.in પર જઇને ફોર્મ ભરીને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની ડીટેઇલ ભરતી નોટિફિકેશન જાહેર થયા બાદ લાયકાત માપદંડ, અનામત, પરીક્ષાના અભ્યાસક્રમ વગેરેની માહિતી ઉપલબ્ધ થશે.

ઇન્ટેલીજન્સ બ્યુરોમાં 797 જગ્યા પર ભરતી

ઇન્ટેલિજન્સ બ્યુરો 797 ખાલી જગ્યાઓ પર IB JIO ભરતી 2023 માટે ઑનલાઇન અરજી મંગાવવામા આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરાવાનુ 03 જૂન 2023ના રોજથી શરૂ થનાર છે અને છેલ્લી તારીખ 23 જૂન 2023 સુધી ચાલશે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ખાલી જગ્યા 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટમા આપેલી તમામ જરૂરી વિગતો ડીટેઇલમા વાંચીને ઓનલાઇન અરજી કરવી.

જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ખાલી જગ્યાઓ

કેટેગરીજગ્યા
UR325
EWS79
OBC215
SC119
ST59
કુલ797

IB Bharti 2023 શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે. ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં B.Sc કરેલું હોવું જોઇએ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IB ભરતી વય મર્યાદા

ઇન્ટેલિજન્સ બ્યુરો ની આ ભરતી માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ માટે વયમર્યાદા 18 થી 27 વર્ષ છે. વય મર્યાદામાં અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

પગાર ધોરણ

લેવલ 4 (રૂ. 25,500 થી 81,100) પે મેટ્રિક્સ. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી

જાહેરાતમાં આપેલ વિગત વાંચો

IB ભરતી 2023 અરજી કરવાની પદ્ધતિ

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

IB ભરતી 2023 અરજી કરવાની છેલ્લી

  • અરજી શરૂ તારીખ : 03-06-2023
  • અરજી છેલ્લી તારીખ : 23-06-2023
IB Bharti 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ