ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Khambhat Nagarpalika: ખંભાત નગરપાલિકા ભરતી 2023

Khambhat Nagarpalika, ખંભાત નગરપાલિકા ભરતી 2023: ખંભાત નગરપાલિકા એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય કુલ 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ખંભાત નગરપાલિકા ભરતી 2023 | Khambhat Nagarpalika Bharti 2023
ખંભાત નગરપાલિકા ભરતી 2023 | Khambhat Nagarpalika Bharti 2023
  • કુલ 54 જગ્યાઓ માટે ભરતી.
  • 8 પાસ, 10 પાસ અને અન્ય લાયકાત.
  • એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી.
  • અરજી તારીખ 15-06-2023 સુધીમાં મોકલવાની રહેશે.

ખંભાત નગરપાલિકા ભરતી 2023 (Khambhat Nagarpalika)

Khambhat Nagarpalika Bharti 2023 / Khambhat Nagarpalika Recruitment 2023 / ખંભાત નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 / ખંભાત નગરપાલિકા ભરતી 2023 દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

54 જગ્યાઓ માટે ભરતી

ખંભાત નગરપાલિકા દ્વારા 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય કુલ 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

8 પાસ, 10 પાસ અને અન્ય લાયકાત

ટ્રેડ નામસંખ્યાશૈક્ષણિક લાયકાત
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફીસ) કલાર્ક16ધોરણ 12 પાસ, CCC
કોમ્પ્યુટર ઓપરેટર8CCC, ધોરણ 12 પાસ સાથે ITI સરકાર માન્ય કોર્ષ
વાયરમેન6ITI / સરકાર માન્ય કોર્ષ
ડ્રાઈવર (ટ્રેક્ટર, ટેમ્પા તથા અન્ય સાધનો)12ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ
JCB ડ્રાઈવર2ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ
ઓફીસ આસિસ્ટન્ટ – પટાવાળા8ધોરણ 10 પાસ
મીકેનીકલ ડીઝલ2ધોરણ 10 પાસ, ITI / સરકાર માન્ય કોર્ષ તથા બે વર્ષનો અનુભવ

સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે, સ્થાનિક ઉમેદારને પ્રાધાન્ય આપવામાં આવશે.

એપ્રેન્ટીસશીપ સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલ હશે તો ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.

અરજીના બંધ કરવ ઉપર એપ્રેન્ટીસશીપ સાથે ટ્રેડનું નામ તથા અરજદારનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. અરજી સ્પીડ પોસ્ટ, રજી.પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈ પણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

આ પસંદગી કામ ચલાઉ હોઈ ખંભાત નગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

Khambhat Nagarpalika ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી ખંભાત નગરપાલિકા એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ અરજી સાથે સામેલ કરવાની રહેશે. તથા અરજી ફોર્મ નગરપાલિકા કચેરીમાં સવારે 11:00 કલાકથી 5:00 કલાક સુધીમાં મેળવવાનું રહેશે.

સરનામું
ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા-ખંભાત, ત્રણ દરવાજા પાસે, ખંભાતને તારીખ 15-06-2023ના સાંજના 05:00 કલાક સુધીમાં મોકલવાની રહેશે.

ખંભાત નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ઈન્ટરવ્યુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “Khambhat Nagarpalika: ખંભાત નગરપાલિકા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ