TET Exam Date 2023: ટેટ 1-2 પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાશે. - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

TET Exam Date 2023: ટેટ 1-2 પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાશે.

TET Exam Date 2023: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET 1 પરીક્ષા તારીખ 2023 (TET 1 Exam Date 2023) અને TET 2 પરીક્ષા તારીખ 2023 (TET 2 Exam Date 2023)ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. ડૉ. કુબેર ડીંડોર દ્વારા ટ્વીટ કરી આ જાણકારી આપેલ છે.

TET Exam Date 2023

પોસ્ટ ટાઈટલTET Exam Date 2023
પોસ્ટ નામTET 1 પરીક્ષા તારીખ 2023 (TET 1 Exam Date 2023)
TET 2 પરીક્ષા તારીખ 2023 (TET 2 Exam Date 2023)
સંસ્થારાજ્ય પરીક્ષા બોર્ડ – ગુજરાત
ટેટ 1 પરીક્ષા તારીખ 202316-04-2023
ટેટ 2 પરીક્ષા તારીખ 202323-04-2023
TET Exam Date 2023
TET Exam Date 2023

ટેટ 1-2 પરીક્ષા તારીખ 2023 જાહેર

TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા. 16-04-2023ના રોજ અને TET-2 કસોટી તા.23-04-2023ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.

TET 1-2 પરીક્ષા તારીખ જાહેર

શિક્ષક બનવા માટે ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઈ પરીક્ષા યોજાઈ નથી. ત્યારે હાલમાં જ ટેટ 1 પરીક્ષા તારીખ જાહેર અને ટેટ 2 પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. TET 1-2ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. TET 1-2 પરીક્ષા કાર્યક્રમ 2023 જાહેર કરવામાં આવ્યો છે.

TET 1 પરીક્ષા તારીખ 2023 / ટેટ 1 પરીક્ષા તારીખ 2023

TET-1 કસોટી તા. 16-04-2023ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો કસોટી આપશે.

TET 2 પરીક્ષા તારીખ 2023 / ટેટ 2 પરીક્ષા તારીખ 2023

TET-2 કસોટી તા.23-04-2023ના રોજ યોજવામાં આવશે. TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.

TET Exam Date 2023 (ટેટ પરીક્ષા તારીખ 2023) અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ