ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM વડોદરા ભરતી 2022

MDM વડોદરા ભરતી 2022 : વડોદરા જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM વડોદરા ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM વડોદરા ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
MDM સુપરવાઈઝર
કુલ જગ્યા11
સ્થળવડોદરા
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ વડોદરા
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

MDM વડોદરા ભરતી 2022
MDM વડોદરા ભરતી 2022

આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022

MDM ભરતી 2022

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

મધ્યાહન ભોજન વડોદરા ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવપગાર
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર02માન્ય યુનિવર્સીટીના સ્નાતક અને એમ.સી.એ.ની ડિગ્રીને અગ્રતા અને 2 થી 3 વર્ષનો અનુભવરૂ. 10,000/- ફિક્સ
MDM સુપરવાઇઝર09ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રીશન અને 2 થી 3 વર્ષનો અનુભવરૂ. 15,000/- ફિક્સ

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર શ્રી, મ.ભો.યો શાખા, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર 51, કલેકટર કચેરી, વડોદરામાંથી મેળવી શકાશે.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યકતા લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો. વડોદરાની કચેરીમાં નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતની સત્યતા તપાસો પછી જ અરજી કરો.

MDM વડોદરા ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM વડોદરા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

નિયત નમૂનામાં જાહેરાત પ્ર્રસિદ્ધ થયા તારીખથી કામકાજના 07 (સાત) દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજી.પો.એડી/સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટર,
મધ્યાહ્ન ભોજન યોજના,
વડોદરા.

MDM વડોદરા ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાને 7 દિવસમાં

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ