અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 : શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03-09-2022 પહેલા અરજી મોકલવાની રહેશે. UCD AMC ભરતી વિશે બધી માહિતી નીચે મુજબ છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | માઈક્રો ફાઈનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 100 |
સંસ્થા | અમદાવાદ મહાનગરપાલિકા (AMC) |
નોકરી સ્થળ | અમદાવાદ – ગુજરાત |
અરજીની છેલ્લી તારીખ | 03-09-2022 |
સત્તાવાર વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
AMC ભરતી 2022
જે મિત્રો અમદાવાદ યુસીડી એપ્રેન્ટીસ ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારી તક છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી નીચે મુજબ છે.
ટ્રેડ પ્રમાણે માહિતી
પોસ્ટ નામ | જગ્યા |
માઈક્રો ફાઈનાન્સ એપ્રેન્ટિસ | 50 |
લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ | 50 |
કુલ | 100 |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સીટી / સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
સ્ટાઇપેન્ડ / માનદ વેતન
- રૂપિયા 9000/- (પ્રતિ માસ)
વય મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખ કરેલ નથી
અરજી ફી
- જાહેરાતમાં ઉલ્લેખ કરેલ નથી
નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને સત્તાવાર સાઈટ પર જઈને ચેક કરી લેવી પછી જ અરજી કરવી.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
ઉમેદવારોએ APPRENTICESHIPINDIA.ORG પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી આધાર અરજી સાથે આપેલ સરનામે મોકલવા.
સરનામું
શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ),
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
યુસીડી ભવન, પરીશ્રીતલાલ નગર રોડ, બહેરામપુરા,
અમદાવાદ : 380022
ફોન : 070-25331201
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
છેલ્લી તારીખ : 03-09-2022
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી પત્રક | ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અમદાવાદ મહાનગરપાલિકા એસીડી દ્વારા કઈ જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ છે?
એપ્રેન્ટિસ જગ્યાઓ
અમદાવાદ મહાનગરપાલિકા એસીડી દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ છે?
100 જગ્યાઓ
Join the job
Join the job