ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in - MY OJAS UPDATE

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 : નિયામક, રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં રોજગાર કચેરી મારફતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. સરકારી, પ્રાઈવેટ કંપનીઓ દ્વારા આ રોજગાર ભરતી મેળા મારફતે ઉમેદવારોની પસંગી કરવામાં આવે છે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારભરતી મેળા
સંસ્થાનિયામક, રોજગાર અને તાલિક વિભાગ
સ્થાનગુજરાત
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in
ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

ગુજરાત રોજગાર ભરતી મેળા એટલે શું?

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત રોજગાર કચેરી દ્વારા ગુજરાત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા માટે સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઈચ્છુક બંને તરફથી એકવાર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કઈ રીતે કરશો?

 1. anubandham.gujarat.gov.in પર જાઓ
 2. નોંધણી બટન પર ક્લિક કરો
 3. તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
 4. ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
 5. તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
 6. તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
 7. તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
 8. ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
 9. તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
 10. તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
 11. સબમિટ બટન પર ક્લિક કરો
 12. ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સ્ટેપની ફોટા સાથે સમજ નીચેની લીંક પરથી મેળવો.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

રોજગાર ભરતી મેળા ગુજરાતમાં કોણ ભાગ લઈ શકે?

 • ધોરણ 10થી ઓછુ ભણેલા
 • ધોરણ 10 પાસ
 • ધોરણ 12 પાસ
 • ITI પાસ વિવિધ ટ્રેડ સાથે
 • ડીપ્લોમાં પાસ
 • એન્જીનીયરીંગ પાસ
 • સ્નાતક પાસ
 • અનુસ્નાતક પાસ
 • અન્ય લાયકાત ધરાવતા તમામ લોકો

જીલ્લા મુજબ રોજગાર ભરતી મેળા અને તારીખ

તા. 19/07/2022 થી 29/07/2022 દરમ્યાન યોજાનાર ભરતી મેળાના સ્થળો (મંગળવાર અને ગુરુવાર)

જીલ્લો19/07/202221/07/202226/07/202229/07/2022
અમદાવાદઅસારવા બહુમાળી ભવન, પ્રથમ માલ શાહીબાગ અમદાવાદઆઈ.ટી.આઈ બાવળાઅસારવા બહુમાળી ભવન, પ્રથમ માલ શાહીબાગ અમદાવાદગુજરાત કોલેજ અમદાવાદ
પાટણઆઈ.ટી.આઈ હારીજઆઈ.ટી.આઈ સિદ્ધપુરઆઈ.ટી.આઈ ચાણસ્માયુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પાટણ
હિંમતનગરનગર રોજગાર કચેરી, ખેડબ્રહ્માજીલ્લા રોજગાર કચેરી, હિંમતનગરઆઈ.ટી.આઈ પોશીનાઆઈ.ટી.આઈ વડાલી
ગાંધીનગરસરકારી ટેકનીકલ સંસ્થા, કલોલએમ.બી. કોલેજ ઓફ કોમર્સ, દહેગામબલરામ મંદિર પરિસર. સે- 12, ગાંધીનગરએસ.ડી. આર્ટસ એન્ડ બી. આર. કોમર્સ કોલેજ, માણસા
વડોદરાઆઈ.ટી.આઈ પાદરા વડોદરામદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડલ કરિયર સેન્ટર, આઈ.ટી.આઈ તરસાલીબાંકો પ્રોડકટ્સ ઇન્ડિયા પ્રા. લી. વાઘોડિયા, વડોદરાકોન્સેન્ત્રીકસ સર્વિસ પ્રા. લી. ગોરવા, વડોદરા
ખેડાભાવન્સ કોલેજ ડાકોરસરકારી આઈ.ટી.આઈ માતરજીલ્લા રોજગાર કચેરી નડિયાદખેડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડા
દાહોદસરકારી આઈ.ટી.આઈ દાહોદસરકારી આઈ.ટી.આઈ લીમખેડાસરકારી આઈ.ટી.આઈ રણધીકપુર, સીંગવડસરકારી આઈ.ટી.આઈ દાહોદ
રાજકોટમ.નિ.રો. રાજકોટમ.નિ.રો. રાજકોટમ.નિ.રો. રાજકોટનવજીવન ટ્રસ્ટ રાજકોટ
જામનગરઆઈ.ટી.આઈ ધ્રોલએ.વી.ડી.એસ કોલેજ, જામજોધપુરરોજગાર કચેરી, જામનગરરોજગાર કચેરી, જામનગર
જુનાગઢગર્લ્સ હાઇસ્કુલ, જુનાગઢઆઈ.ટી.આઈ કેશોદઆઈ.ટી.આઈ ભેંસાણઆઈ.ટી.આઈ માળિયા હાટીના
સુરેન્દ્રનગરઆઈ.ટી.આઈ પાટડીજીલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગરઆઈ.ટી.આઈ ચોટીલાજીલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર
અમરેલીઆઈ.ટી.આઈ અમરેલીજીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીજીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીજીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
ભુજઆઈ.ટી.આઈ
મુન્દ્રા
આઈ.ટી.આઈ ભચાઉઆઈ.ટી.આઈ માંડવીઆઈ.ટી.આઈ નખત્રાણા
સુરતએમ.સી.સી હોલ, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી સુરત, બહુમાળી બિલ્ડીંગ નાનપુરા, સુરતએમ.સી.સી હોલ, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી સુરત, બહુમાળી બિલ્ડીંગ નાનપુરા, સુરતબેઝમેન્ટ, સેન્ટ્રલ લાઈબ્રેરી, વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટી કેમ્પસ, ઉધના, મગદલ્લા રોડ, વેસુ , સુરતએમ.સી.સી હોલ, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી સુરત, બહુમાળી બિલ્ડીંગ નાનપુરા, સુરત
નર્મદાઆઈ.ટી.આઈ તિલકવાડાજીલ્લા તાલીમ સેવા કેન્દ્રઆઈ.ટી.આઈ ડેડીયાપાડાઆઈ.ટી.આઈ સાગબારા
નવસારીઆઈ.ટી.આઈ ઉનાસ્પીપા સેન્ટર નવસારીઆઈ.ટી.આઈ ગણદેવીખુંધ આઈ.ટી.આઈ ચીખલી
ડાંગજીલ્લા રોજગાર કચેરી આહવા – ડાંગઆઈ.ટી.આઈ સુબીરજીલ્લા રોજગાર કચેરી આહવા – ડાંગજીલ્લા રોજગાર કચેરી આહવા – ડાંગ
મહેસાણાઆઈ.ટી.આઈ ખેરાલુઆઈ.ટી.આઈ વડનગરઆઈ.ટી.આઈ બેચરાજીરોજગાર કચેરી, મહેસાણા
અરવલ્લીઆઈ.ટી.આઈ મુ.પો.તા. ભિલોડાઆઈ.ટી.આઈ મુ.પો.તા. મેઘરજઆઈ.ટી.આઈ વડાગામ. તા. ધનસુરાઆઈ.ટી.આઈ મુ.પો.તા. અમીરગઢ
પાલનપુરઆઈ.ટી.આઈ ડીસાઆઈ.ટી.આઈ કુંભારીયાનુતન ભરતી આઈ.ટી.આઈ માડાણાઆઈ.ટી.આઈ અમીરગઢ
આણંદ સરકારી આઈ.ટી.આઈ જાગનાથ ભાગોળ, ઉમરેઠમોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર ૩૨૭ જીલ્લા સેવા સદન, આણંદનલીની આર્ટસ કોલેજ, નાના બજાર વલ્લભવિદ્યાનગરમોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર ૩૨૭ જીલ્લા સેવા સદન, આણંદ
ગોધરાસરકારી આઈ.ટી.આઈ જાંબુઘોડાસરકારી આઈ.ટી.આઈ પાવાગઢનીલકંઠ કોલેજ કાલોલઆઈ.ટી.આઈ મોરા
મહીસાગરઆર્ટ્સ કોલેજ, મુનપુરઆર્ટ્સ કોલેજ, બાલાસિનોરજીલ્લા રોજગાર કચેરી, મહિસાગર, લુણાવાડાજીલ્લા રોજગાર કચેરી, મહિસાગર, લુણાવાડા
છોટા ઉદેપુરઆઈ.ટી.આઈ,
છોટા ઉદેપુર
રોજગાર કચેરી,
છોટા ઉદેપુર
આઈ.ટી.આઈ, કવાંટરોજગાર કચેરી, છોટા ઉદેપુર
મોરબીઆઈ.ટી.આઈ તા. વાંકાનેરસફર સંસ્થા તા. માળિયાગ્રાન્ટ ઈન એઈડ આઈ.ટી.આઈ તા. હળવદઆઈ.ટી.આઈ તા. વાંકાનેર
ભાવનગરશ્રી સતુઆબાબા બી.સી.એ. કોલેજ, મું.તા. પાલીતાણાઆઈ.ટી.આઈ મું.તા. સિહોરડૉ. આંબેડકરભવન ભાવનગરઆઈ.ટી.આઈ મું.તા. પાલીતાણા
બોટાદજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ
દેવભૂમિ દ્વારકાજીલ્લા રોજગાર કચેરી જામ ખંભાળીયાઆઈ.ટી.આઈ જામ ખંભાળીયાજીલ્લા રોજગાર કચેરી જામ ખંભાળીયાઆઈ.ટી.આઈ જામ ખંભાળીયા
ગીર સોમનાથડૉ. ભરત બારડ સાયંસ કોલેજ સુત્રાપાડાજે. એસ. પરમાર કોલેજ કોડીનારવેપકો આઈ.ટી.આઈ વેરાવળજે. એમ. સાયન્સ કોલેજ વેરાવળ
પોરબંદરસરકારી આર્ટ્સ કોલેજ, રાણાવાવજીલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદરઆઈ.ટી.આઈ કુતિયાણાઆઈ.ટી.આઈ રાણાવાવ
ભરૂચઆઈ.ટી.આઈ અંકલેશ્વરસરકારી ટેકનીકલ હાઈસ્કુલ ભરૂચઆઈ.ટી.આઈ ભરૂચ જીલ્લા રોજગાર કચેરી, ભરૂચ
વલસાડએનઆર અગ્રવાળ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વાપીરેડીયમ કીએશન લીમીટેડ તુંબઉમરગામ એસોસીએશન હોલ ઉમરગામવી.આઈ.એ. હોલ વાપી
વ્યારા – તાપીઆઈ.ટી.આઈ વાલોડજીલ્લા રોજગાર કચેરી, તાપીઆઈ.ટી.આઈ ડોલવાણજીલ્લા રોજગાર કચેરી, તાપી
રજીસ્ટ્રેશન કરવા માટેઅહિયાં ક્લિક કરો
જીલ્લા પ્રમાણે ભરતી મેળા PDFઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

ગુજરાત રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?

રોજગાર ભરતી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તારીખ 19/07/2022 To 29/07/2022 દરમિયાન યોજાશે

ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
ગુજરાત રોજગાર ભરતી મેળો 2022