22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : હાલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિદ્યાર્થી, યુવાઓ અને અન્ય લોકો આ ક્વિઝમાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને હાલ બીજા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 22 જુલાઈના પ્રશ્ન બેંકની ચર્ચા કરીએ.
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટ નામ | 22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 22 જુલાઈ 2022
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક વિશાળ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝમાં 25 કરોડ સુધીના ઈનામોનું વિતરણ કરવામાં આવશે. હાલ આ ક્વિઝનું રજીસ્ટ્રેશન અને ક્વિઝ બંને શરુ છે.
22 જુલાઈ સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક / 22 July School Quiz Bank Question No. 1 To 125
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે ?
- ભારતમાં ડાંગર પછી મુખ્ય પાક કયો છે ?
- ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ નિયત કરેલ સમયે કોના અધ્યક્ષ સ્થાને યોજાય છે ?
- અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ?
- બનાસ ડેરીનું કયા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયેલ ?
- બાયોગેસનો મુખ્ય ઘટક શું છે ?
- શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની શ્રી વિનોબા ભાવે શાળાનાં આચાર્યા શ્રીમતી વનિતા ડાયાભાઈ રાઠોડને કયો એવોર્ડ અને કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ?
- ગુજરાત સરકારે શાળાઓમાં વીજળી જોડાણ કરવાની કેટલા ટકા સફળતા હાંસલ કરી છે ?
- ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર વિદ્યાર્થીઓને કેટલી સબસિડી આપવામાં આવે છે?
- સર્વ શિક્ષા અભિયાન માટે કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે?
- મહિલાઓ માટેની પ્રથમ ભારતીય યુનિવર્સિટી કઈ છે ?
- નજીકમાં શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જ GIS સ્કૂલ મેપિંગ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાડોશી ધોરણો મુજબ કઈ પહેલ હાથ ધરવામાં આવી હતી?
- ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે?
- દેશભરમાં આર્કિટેકટ અભ્યાસ માટે જાણીતી સંસ્થા CEPT ક્યાં આવેલી છે ?
- ગુજરાતમાં આવેલ લકુલીશ યુનિવર્સિટી કયા ક્ષેત્રના અભ્યાસને આવરી લે છે ?
- GUVNLનું પૂરું નામ જણાવો.
- સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે?
- ‘ગો ગ્રીન યોજના’ કયા નામે ઓળખાય છે?
- ગુજરાતમાં સૌર નીતિનો હેતુ કયો છે ?
- બ્લૂ વેફર સોલાર પેનલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
- ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ક્યાં આવેલું છે ?
- ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મુજબ કયા સમય દરમિયાન સૌથી વધુ સૌરઊર્જા પ્રાપ્ત થાય છે?
- સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
- પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?
- ભારત સરકારને મહત્તમ આવક ક્યાંથી થાય છે ?
- ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- ‘પીએનજી/એલપીજી સહાય યોજના’ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?
- સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી દર વર્ષેં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ?
- આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
- આનંદ મંગળ કરું આરતીના સર્જકનું નામ શું છે ?
- ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શું છે ?
- ગુજરાતી ભાષાના પ્રથમ ગણનાપાત્ર વિવેચક કોણ છે ?
- ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
- ગુજરાતી સાહિત્ય સ્વરૂપ ‘આત્મકથા’માં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
- ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન કોણે જોયું ?
- જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
- કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
- અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ગુજરાતના નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- કયો ગ્રીન હાઉસ ગેસ નથી ?
- ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?
- દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
- કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ?
- સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
- OPDનું પૂરું નામ આપો.
- ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઈન નંબર શું છે ?
- વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?
- ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે ?
- નેશનલ અર્બન હેલ્થ મિશનનો હેતુ શો છે ?
- અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ભારતના કયા શહેરમાં આવેલ છે ?
- કઈ સ્થિતિ લોહીની અછત તરફ દોરી જાય છે ?
- મેરા અસ્પતાલ (મારુ દવાખાનું) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?
- ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?
- વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
- ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?
- એમ.એસ.એમ.ઇ.ની નોંધણી માટે કયા ઓળખના દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા જરૂરી છે?
- નીચેનામાંથી કઈ કંપનીઓએ MBSIR (માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન)માં તેમના એકમોની સ્થાપના કરી છે?
- ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ?
- નીચેનામાંથી કયો પ્રોજેક્ટ DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નો ભાગ છે?
- ‘કમલાદેવી ચટ્ટોપાધ્યાય – એવોર્ડ’ ખાસ કરીને હેન્ડલૂમના ક્ષેત્રમાં કોને આપવામાં આવે છે?
- હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે?
- નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
- ગુજરાતનું કયું આધુનિક બંદર કચ્છમાં આવેલું છે ?
- ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ?
- ભારત સરકાર દ્વારા વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ષમાં શરૂ થઈ ?
- ગુજરાત અસંગઠિત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.)’ ની રચના કયા વર્ષમાં થઈ હતી ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
- ગુજરાત રોજગાર સમાચારના મુદ્રિત પ્રતનું વાર્ષિક લવાજમ કેટલું છે ?
- શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે ?
- ભારત સરકારની ‘PMJJBY’ યોજનાનું પૂરું નામ શું છે?
- ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- કટોકટી પૂર્ણ થયા પછી રાજ્યમાં કેટલા સમયગાળામાં ચૂંટણી યોજવી જોઈએ ?
- ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
- મૂળભૂત અધિકારોના ભાગ રૂપે ભારતનું બંધારણ કઈ બાહેંધરી આપે છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- બંધારણની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી ?
- ભારતનું કયું રાજ્ય સો ટકા ઘરવપરાશની વીજળી આપે છે ?
- જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
- 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું?
- વિશ્વ જળ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે?
- નીચેનામાંથી કયો ક્ષાર પાણીની કઠિનતાનું કારણ છે ?
- પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતર્યા હતા ?
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ?
- સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?
- ગુજરાતમાં તીર્થગામ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે?
- ગુજરાતમાં શરૂ થયેલી વતનપ્રેમ યોજના રાજ્ય સરકારની કઈ જૂની યોજનાનું નવીન સંસ્કરણ છે?
- કોવિડ -19 સામેની લડાઈ લડવા માટે ગરીબ લોકો માટે કાર્યરત PMGKP નું આખું નામ શું છે?
- ગ્રામીણ વિદ્યુતીકરણ માટે અમલી DDUGJY યોજનાનું પૂરું નામ શું છે ?
- પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યોછે ?
- ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, ઈ-બેન્કિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓની સુવિધાઓ આપવાનો હેતુ કયા પ્રોજેક્ટનો છે ?
- સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ?
- ગુજરાતમાં જૈનોનું મુખ્ય તીર્થસ્થળ કયું છે?
- કલકત્તા બંદરનો ભાર હળવો કરવા કયા બંદરને વિકસાવવામાં આવ્યું ?
- કચ્છના કયા નાના સ્થળે ધાબળા વણાટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળેલી છે?
- ગ્રીન હાઇવે પોલિસી- 2015નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
- કયું રાજ્ય ત્રિપુરેશ્વરી મંદિરનો ઉત્સવ ઉજવે છે ?
- ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા કયાં બે શહેરો જોડાયાં છે ?
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
- નર્મદા નદી પર બાંધવામાં આવેલા ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ’નું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો ?
- AUDAનું પૂરું નામ શું છે ?
- અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
- કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા?
- ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
- ભારતના સૌપ્રથમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર કોણ હતા?
- સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
- ‘ખેલો ઈન્ડિયા યોજના’ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ?
- વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- ગુજરાત રાજ્યની કઇ યોજના દ્વારા ગ્રામ્ય મહિલાઓને સરકારની યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત કરવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યમાં નોકરી કરતી મહિલાઓ સુરક્ષિત રીતે રહી શકે તે માટે શું કાર્યરત છે ?
- ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો અમલ કરતી કચેરી કઈ છે ?
- એફ.એચ.ડબ્લ્યુ.નું પૂરું નામ શું છે ?
- મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?
- ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?
- ગુજરાતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટર કોણ છે ?
- મેગ્સેસે એવોર્ડ વિજેતા ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
- પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ?
- કોવિડ-19માં રેસ્ક્યૂ ફ્લાઇટ ઓપરેટ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
22 જુલાઈ કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક / 22 July Collage Quiz Bank Question No. 1 To 125
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- ઇ-પ્લેટફોર્મ દ્વારા વર્તમાન બજારોને એકીકૃત કરવા માટે 2015માં શું શરૂ કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતના દરેક ગામની મુલાકાત લઈને કયા મોબાઈલ પ્રદર્શન દ્વારા ગ્રામ કક્ષા સુધી કૃષિ મહોત્સવ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ?
- તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ?
- પશુમાલિકોને તેમનાં પશુઓ માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર અને રસીકરણ ક્યાં મળે છે ?
- ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કઈ સરકારી સંસ્થાની રચના કરવામાં આવી છે ?
- નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?
- સરકારી અને અનુદાનિત કોલેજોના અધ્યાપકોની ક્યા એક જ પ્લેટફોર્મ પરથી માહિતી ઉપલબ્ધ થાય છે?
- નવી શિક્ષણ નીતિ-2020માં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ થશે ?
- ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)ની શરૂઆત ક્યારે થઈ ?
- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામા આવતી નથી ?
- મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી ?
- ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતનાં કયા શહેરમાં આવેલી છે ?
- 2020ના ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે ?
- સોલાર પેનલની સુવિધા માટે ખેડૂતોએ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચની આગોતરી ચૂકવણી કરવી પડશે ?
- ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવી છે ?
- સુરત જિલ્લાનું જળવિદ્યુત મથક કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ?
- ગુજરાતમાં કયા વર્ષે વીજ કરમુક્તિ સ્કીમ શરૂ થઈ ?
- પુનઃપ્રાપ્ય ઊર્જાના સહારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ગુજરાતે ભારતમાં કયો ક્રમ હાંસલ કર્યો છે ?
- ખનિજ ઉત્ખનન અને સંશોધન માટે ગુજરાતમાં કયું નિગમ કામ કરે છે ?
- CGSTનું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના ‘કિશોર’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમામાં જોડાવા કોનો સંપર્ક કરવાનો રહેશે ?
- ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
- જી.એસ.એફ.એસ. કોની પાસેથી થાપણો સ્વીકારે છે ?
- પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું ?
- ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવી છે ?
- આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?
- વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ?
- ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસીની જાહેરાત કયા મુખ્યમંત્રીશ્રીના સમયગાળામાં થઈ ?
- ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો કયો છે ?
- વન્ય પ્રાણીઓ ખેતરમાં આવી પાકને નુકસાન ના કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
- ગ્રામ વનઉછેર યોજના અન્વયે ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રહેલી 25% રકમ ક્યાં વાપરવામાં આવે છે ?
- હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલ છે ?
- ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- કઈ સંસ્થા નદીઓ અને સરોવરોના પર્યાવરણીય વ્યવસ્થાપન પર 02 વર્ષ માટે M.Tech. કાર્યક્રમ આપે છે ?
- ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચતાનું મૂલ્યાંકન કેટલા વર્ષે કરવામાં આવે છે ?
- ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2015 ના વન્ય જીવ વસતીગણતરી પ્રમાણે ટપકાંવાળાં હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી અમૂલ્ય પ્રાચીન ભારતીય વારસાની મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
- કયા પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનો છે ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?
- ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
- કયા વિભાગે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું ?
- 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરું કરવામાં આવી છે ?
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને મળી શકે ?
- ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
- કાયાકલ્પ યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
- ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે ?
- કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી ?
- કઈ યોજનાનો હેતુ બાળકને ગર્ભાધાન થયાના પ્રથમ હજાર દિવસની અંદર (ગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધી) આહારની ઉણપને પહોંચી વળવાનો છે ?
- નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે ?
- સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
- નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ?
- પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
- હાથશાળ સઘન વિકાસ યોજનાનો નો હેતુ શો છે ?
- પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ગુજરાત રાજ્યમાં સ્થપાતા ઉદ્યોગોમાં કામદાર કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિ છે ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નીચેનામાંથી કઈ યોજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસે શરૂ કરવામા આવી હતી ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલા શ્રમિકો માટેના રમતગમત અને જિમખાનાનાં સાધનોની જાળવણી અને સમારકામની જવાબદારી કોની છે ?
- શ્રમ કલ્યાણ વિભાગ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે એક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યા પછી સંસ્થા શ્રમયોગી માટે આગામી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન ક્યારે કરી શકે ?
- ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?
- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ‘અર્ન વાઇલ યુ લર્ન’ની સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કઈ યોજનાને લાગુ પડે છે ?
- એરક્રાફ્ટ (સુધારા) બિલ 2020 કયા વિભાગના મંત્રીશ્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ?
- જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?
- કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
- લોકસભાના મહાસચિવ માત્ર કોને જવાબ આપે છે ?
- ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?
- ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?
- કયા વિભાગે 7/12ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
- નીચેનામાંથી કયો કર ઉત્પાદનના દરેક તબક્કે વસૂલવામાં આવે છે ?
- ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોણ કરે છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
- ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શું છે ?
- સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલા ડેમ ભરવામાં આવશે ?
- SJMMSVYનું પૂરું નામ શું છે ?
- ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું સફળ અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
- કઈ એજન્સી GWSSB લાગુ કરી રહી છે ?
- ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને જોડનારી આંતરરાજ્ય બહુલક્ષી યોજનાનું નામ શું છે ?
- ભારતનેટ પહેલ હેઠળ, માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
- ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
- ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ?
- ગુજરાતમાં મિશન મંગલમના સખી મંડળ દ્વારા કયું પાર્લર શરૂ કરવામાં આવ્યું છે ?
- ગામમાં શૌચાલય, સ્વચ્છતા, આંગણવાડી સુવિધાઓ, બાળકોનું રસીકરણ જેવાં ધારાધોરણો સિદ્ધ થતાં હોય તેવા ગામને ગુજરાતમાં કેવા વિલેજ તરીકે જાહેર કરવામાં આવે છે ?
- સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
- ગુજરાત રાજ્ય 2014-15માં દેશમાં કઈ કોમોડિટીના સૌથી મોટા ઉત્પાદક (લગભગ 31 ટકા) અને નિકાસકાર (60 ટકા) હતું ?
- ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે ?
- ગુજરાતનો પ્રથમ દરિયાઈ પુલ આમાંથી કઈ જગ્યાએ નિર્માણાધીન છે ?
- UDAN યોજના કે જે નાગરિક ઉડ્ડયન નીતિનું મુખ્ય પાસું છે તે કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હતી ?
- આમાંથી કઈ સરકારી સંસ્થાએ સૌથી ઓછા અકસ્માત દરે 2019-20 અને 2020-21 માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ જીત્યો ?
- દીવ, સિયાલ અને સવાઇ બેટ ક્યાં આવેલા છે?
- નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
- ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
- સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
- અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ ક્યારે ખુલ્લો મૂકાયો ?
- સુરત ડાયમંડ બોર્સ કોણે બનાવ્યું ?
- બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
- કઈ યોજના વંચિતોની શૈક્ષણિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે NBCFDCને સામેલ કરવાની છે ?
- પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
- કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
- PM-CARES ફંડમાંથી કોણ લાભ મેળવી શકે છે ?
- આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ગુજરાતમાં વનધન વિકાસનાં કેટલાં કેન્દ્રો કાર્યરત છે ?
- એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે?
- મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા એસઈબીસી વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે સરકારશ્રી દ્વારા કયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ?
- EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાતનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળે છે ?
- કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ મહત્તમ કેટલી લોન મળવાપાત્ર છે ?
- સુરતના ઉમરાપાડાના કયા ગામમાં 66 kW સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું ?
- ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
- ગુજરાત રાજ્યમાં કાર્યરત સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ અંતર્ગત લાભ મેળવવા માટે પુરાવારૂપે શેની જરૂર પડે છે ?
- વર્કિંગ વિમેન હોસ્ટેલમાં કેટલાં વર્ષ સુધીની કિશોરીઓ માતા સાથે રહી શકે છે ?
- બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?
- દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકમર્યાદા કેટલી છે ?
- સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અમલીકરણ કરતો સરકારી વિભાગ કયો છે ?
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ઓનલાઈન પ્રશ્ન જોવા માટે | અહિયાં ક્લિક કરો |
ક્વિઝ આપવા માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહિયાં ક્લિક કરો |
22 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022