અમને ફોલો કરો Follow Now

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ (CBSE Board) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ સાઈટ મારફતે પરિણામ જોઈ શકશે.

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર

પોસ્ટ નામCBSE ધોરણ 12નું પરિણામ જાહેર
પોસ્ટ પ્રકારપરિણામ
બોર્ડ નામCBSE
પરિણામઓનલાઈન

CBSE 12th Result 2022

CBSE દ્વારા હાલમાં જ ધોરણ 12નું પરિણામ તેમની ઓફિશિયલ સાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે પરિણામ જોવા માટે ઓફિશિયલ સાઈટની લિંકનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

CBSE Class 12 Result 2022

CBSE દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં અંદાજીત 14,54,371 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. CBSE દ્વારા 26 એપ્રિલ, 2022 થી 15 જૂન, 2022 સુધી દેશના વિવિધ હજારો કેન્દ્રો પર પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાસ થવા માટે 33% માર્કસની જરૂર પડે છે. પ્રેક્રીકાલ અને થીયરી બંનેના મળીને 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.

CBSE ધોરણ 12ની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓએ આપેલ હતી જેના લીધે વેબ સાઈટ ક્રેશ થવાની સંભાવનાને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા 3 લીંકો એક્ટીવ કરવામાં આવી છે.

CBSE ધોરણ 12 પરિણામ 2022નું કુલ પરિણામ 92.71% આવેલ છે. જેમાં બહેનોનું પરિણામ 94.54% અને ભાઈઓનું પરિણામ 91.25% આવ્યું છે.

પરિણામ જોવા માટે ઓફિશિયલ સાઈટનું લીસ્ટ

  • cbse.gov.in
  • cbseresults.nic.in
  • result.gov.in
  • parikshasangam.cbse.gov.in
  • digilocker.gov.in

CBSE ધોરણ 12નું પરિણામ કઈ રીતે જોવું? / How to Check CBSE 12th Result 2022?

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ -> cbse.gov.in
  • પરિણામ (Result) બટન પર ક્લિક કરો
  • ત્રણ અલગ અલગ લીંકો જોવા મળશે જેમાં કોઈ પણ લીંક ખોલો
  • તમારો રોલ નંબર, સ્કુલ નંબર, એડમિટ કાર્ડ ID નંબર નાખો
  • સબમિટ બટન પર ક્લિક કરો
CBSE ધોરણ 12નું પરિણામ જાહેરઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર

Leave a Comment