LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર @lrbgujarat2018.in - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર @lrbgujarat2018.in

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર : લોકરક્ષક દળ કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી મહિલા ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર 2022 જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા. મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨૨ નારોજ કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરમૂકી ગયેલ છે.

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર

જાહેરાત ક્રમાંકLRB/201819/1
પોસ્ટ નામકોન્સ્ટેબલ
પોસ્ટ પ્રકારડોક્યુમેન્ટ વેરિફિકેશન
વિભાગનું નામગુજરાત પોલીસ વિભાગ
સત્તાવાર વેબ સાઈટlrbgujarat2018.in
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

LRD લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી મહિલા ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી કોલલેટર

જો કોઈ મહિલા ઉમેદવારને મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના મોબાઇલ નંબરઃ(1) 9104654216 (2) 8401154217 (3) 7041454218 ઉપર ક.૧૧:૦૦ થી ૧૭:૩૦ સુધી (જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરી શકે છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી (દસ્તાવેજ ચકાસણી)

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.

મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં જે ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે તેવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૨૮/૦૭/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે.

દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારે કઇ જગ્યાએ હાજર રહેવુ તે અંગે સબંધિત શહેર/જીલ્લા ધ્વારા અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર અથવા સરનામાં ઉપર સંપર્ક કરી જાણ કરવામાં આવશે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી

ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.

જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા?

  • સ્ટેપ 1 : સૌપ્રથમ OJAS વેબસાઈટ પર જાઓ -> https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 : કોલ લેટર મેનુ પર જાઓ
  • સ્ટેપ 3 : સેકન્ડરી એક્ઝામ કોલ લેટર ઓપ્શન પસંદ કરો
  • સ્ટેપ 4 : લોકરક્ષક અને જેલ સિપાહી – ગુજરાત પોલીસ દળ – ૨૦૧૮૧૯ પસંદ કરો
  • સ્ટેપ 5 : કન્ફર્મેશન નંબર નાખો
  • સ્ટેપ 6 : જન્મ તારીખ નાખો
  • સ્ટેપ 7 : ઓકે બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 8 : કોલ લેટર દેખાશે PDF ફાઈલમાં સેવ કરો
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેરઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ