અમને ફોલો કરો Follow Now

ગુજરાત મંત્રીમંડળ 2022

ગુજરાત મંત્રીમંડળ 2022 : ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થઇ ગયેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે અને ગુજરાત રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. ચાલો આ લેખમાં આપડે જાણીએ કે કોણે કયું ખાતુ ફાળવવામાં આવ્યું.

ગુજરાત મંત્રીમંડળ 2022
ગુજરાત મંત્રીમંડળ 2022

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ગુજરાત મંત્રીમંડળ 2022

પોસ્ટ ટાઈટલગુજરાત મંત્રીમંડળ 2022
પોસ્ટ નામગુજરાત મંત્રીમંડળ 2022 pdf
રાજ્યગુજરાત
સરકાર બનાવનાર પક્ષભાજપ

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ગુજરાત મંત્રીમંડળ 2022 pdf

ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષને પૂર્ણ બહુમત મળ્યા પછી સરકાર બનાવવાની કવાયત તેજ કરેલ હતી જે અંતર્ગત તારીખ 12-12-2022ના રોજ બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી સહીત મંત્રીશ્રીઓ શપથ લીધા હતા. અને સાંજના સમયે ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી. ક્યાં મંત્રીશ્રીને કયું ખાતું મળ્યું તે નીચે મુજબ છે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

ક્રમનામવિભાગ ફાળવણી
1શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી)સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન , શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ. યાત્રાધામા વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
કેબીનેટ મંત્રીશ્રીઓ
2શ્રી કનુભાઈ પટેલનાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3શ્રી ઋષિકેશભાઇ પટેલઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4શ્રી રાઘવજીભાઈ પટેલકૃષિ. પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5શ્રી બલવંતસિંહ રાજપૂતઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6શ્રી કુંવરજીભાઈ બાવળિયાજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7શ્રી મુળુભાઈ બૈરાપ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ
8ડૉ. કુબેરભાઈ ડીંડોરઆદિજાતિ વિકાસ, પ્ર્રથ્મિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ
9શ્રીમતી ભાનુબેન બાબરિયાસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
10શ્રી હર્ષભાઈ સંઘવીરમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો)
11શ્રી જગદીશભાઈ પંચાલસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો). લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)
12શ્રી પરશોત્તમભાઈ સોલંકીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
13શ્રી બચુભાઈ ખાબડપંચાયત, કૃષિ
14શ્રી મુકેશભાઈ પટેલવન અને પર્યાવરણ. ક્લાઈમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
15શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16શ્રી ભીખુસિંહ પરમારઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા
17શ્રી કુંવરજીભાઈ હળપતીઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Leave a Comment