તલાટી મોડેલ પેપર 2

તલાટી મોડેલ પેપર 2 : ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ભરતી 2022 જાહેર કરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષા તારીખ 29-01-2023ના રોજ લેવામાં આવશે. તલાટી પરીક્ષા માટે ઉપયોગી થાય તે માટે મોડેલ પેપર બનાવવા આવ્યા છે ચાલો આ લેખમાં તેના વિષે વાત કરીએ.

તલાટી મોડેલ પેપર 2

પોસ્ટ નામતલાટી મોડેલ પેપર 2
પોસ્ટ પ્રકારમોડેલ પેપર
ફાઈલ પ્રકારPDF

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

તલાટી મોડેલ પેપર 2
તલાટી મોડેલ પેપર 2

તલાટી પેપર 2

જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે આ મોડેલ પેપર ખુબ જ ઉપયોગી થશે.

ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?

(A) બારડોલી સત્યાગ્રહ
(B) બોરસદ સત્યાગ્રહ
(C) ખેડા સત્યાગ્રહ
(D) અમદાવાદ સત્યાગ્રહ

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 3

ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?

(A) જમસેદજી તાતા
(B) સામ પિત્રોડા
(C) મુકેશભાઈ અંબાણી
(D) ધીરૂભાઈ અંબાણી

સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે?

(A) નડિયાદ
(B) બોટાદ
(C) આણંદ
(D) ભાવનગર

ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?

(A) બોટાદ
(B) રાજકોટ
(C) સુરેન્દ્રનગર
(D) ભાવનગર

કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે?

(A) પ્રથમ
(B) ત્રીજા
(C) બીજા
(D) ચોથા

ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

(A) 1961
(B) 1752
(C) 1681
(D) 1687

પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો?

(A) રાજસ્થાન
(B) હરિયાણા
(C) પંજાબ
(D) ગુજરાત

ભારતમાં 73મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો?

(A) 1994
(B) 1989
(C) 1998
(D) 1992

ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?

(A) બારડોલી સત્યાગ્રહ
(B) બોરસદ સત્યાગ્રહ
(C) ખેડા સત્યાગ્રહ
(D) અમદાવાદ સત્યાગ્રહ

ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?

(A) જમસેદજી તાતા
(B) સામ પિત્રોડા
(C) મુકેશભાઈ અંબાણી
(D) ધીરૂભાઈ અંબાણી

સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે?

(A) નડિયાદ
(B) બોટાદ
(C) આણંદ
(D) ભાવનગર

ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?

(A) બોટાદ
(B) રાજકોટ
(C) સુરેન્દ્રનગર
(D) ભાવનગર

કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે.?

(A) પ્રથમ
(B) ત્રીજા
(C) બીજા
(D) ચોથા

ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે?

(A) 14
(B) 16
(C) 13
(D) 15

નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી?

(A) ભારતીય પ્રશાસનિક સેવા
(B) ભારતીય પોલીસ સેવા
(C) ભારતીય વન સેવા
(D) ભારતીય વિદેશ સેવા

તલાટી મોડેલ પેપર 2 100 માર્ક્સ પ્રશ્નપત્ર અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો