ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023 : જીલ્લા પંચાયત ભાવનગર ખાતે કાયદા સલાહકારની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે (બીજો પ્રયત્ન). લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરી શકશે.

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023

પોસ્ટ ટાઈટલભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023
પોસ્ટ નામકાયદા સલાહકાર
કુલ જગ્યા2
સંસ્થાભાવનગર જીલ્લા પંચાયત કચેરી
અરજી છેલ્લી તારીખ20-01-2023
સત્તાવાર વેબસાઈટhttps://bhavnagardp.gujarat.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023
ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

કાયદા સલાહકાર ભરતી 2023

જે મિત્રો કાયદા સલાહકાર ભરતીની રાહે બેઠા છે તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.

CCC+ લેવલ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

અનુભવ

ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા

સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામ સુપ્રીમ કોર્ટ/ગુજરાત હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.

વય મર્યાદા

50 વર્ષ

પગાર ધોરણ

માસીક રૂ. 60,000/- ફિક્સ પગાર

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

સુચના

તારીખ 05-10-2022ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજીપત્ર મોકલી આપેલ છે, તેમણે ફરીવાર અરજીપત્ર મોકલવાના રહેશે નહી.

આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતો તથા અન્ય વિગતોની માહિતી જીલ્લા પંચાયત, ભાવનગરની વેબસાઈટ https://bhavnagardp.gujarat.gov.in/gu/Home પરથી મેળવી શકાશે.

આ જાહેરાત બાબતે તમામ અબાધિત અધિકારો જીલ્લા વિકાસ અધિકારી, ભાવનગર હસ્તકના રહેશે.

નોંધ : અમારો મુખ્ય હેતુ અપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી જાહેરાતમાં વાંચો અને પછી જ અરજી કરો.

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

અરજી પત્રકનો નમુનો, શૈક્ષણિક લાયકાતની વિગતો માહિતી માટે સત્તાવાર પર જઈને ડાઉનલોડ કરો અને પછી અરજીપત્રકના બિડાણ પરિશિષ્ટ 1 થી 5 સાથે છેલ્લી તારીખ સુધીમાં R.P.A.D. દ્વારા જાહેરાતમાં આપેલ સરનામે મોકલી આપો.

સરનામુ
જીલ્લા વિકાસ અધિકારી,
મહેકમ શાખા,
જીલ્લા પંચાયત કચેરી,
મોતીબાગ,
ભાવનગર

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 20-01-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

3 thoughts on “ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023”

Leave a Comment