MDM સાબરકાંઠા ભરતી 2022 : મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી સાબરકાંઠા દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે 11 મહિનાના કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.
MDM સાબરકાંઠા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM સાબરકાંઠા ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 09 |
સ્થળ | સાબરકાંઠા |
વિભાગ | મધ્યાહ્ન ભોજન વિભાગ સાબરકાંઠા |
સત્તાવાર વેબ સાઈટ | sabarkantha.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022
MDM ભરતી 2022
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
મધ્યાહન ભોજન સાબરકાંઠા ભરતી 2022
પોસ્ટ નામ | જગ્યા | અભ્યાસ | પગાર |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર | 01 | રૂ. 10,000/- ફિક્સ | |
તાલુકા MDM સુપરવાઇઝર | 08 | રૂ. 15,000/- ફિક્સ |
વયમર્યાદા
- માહિતી ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે.
MDM ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)
MDM સાબરકાંઠા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, સાબરકાંઠા પરથી મેળવી શકાશે.
રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં નિયત નમૂનાની અરજી, જરૂરી લાયકાતના પુરાવા સાથે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી જાહેરાતમાં આપેલ સરનામે મોકવાની રહેશે.
MDM સાબરકાંઠા ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?
- છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ (જાહેરાત : ૨૪-૦૮-૨૦૨૨)
જાહેરાત વાંચો | અહિયાં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |