વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર બહાર પાડેલ ભરતી પ્રક્રિયામાં વિદ્યાસહાય ભરતી (1 થી 5 અને 6 થી 8 ગજરાતી માધ્યમ)ની સામાન્ય અને ઘટની જગ્યાઓ માટે વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર બાબત.
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ (પ્રતીક્ષાયાદી તબ્બકો)
પોસ્ટ નામ | વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ |
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ |
સ્થળ | ગુજરાત |
ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર | 11-08-2022ના રોજ જાહેર |
ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર | 11-08-2022ના રોજ જાહેર |
સત્તાવાર વેબ સાઈટ | http://vsb.dpegujarat.in |
કોલ લેટર પ્રકાર | ઓનલાઈન |
વિદ્યાસહાયક ભરતી વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર 2022
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા તા. 26/01/2022ના રોજ આપવામાં આવેલ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગુજરાતની માધ્યમની ઘટની જાહેરાત ક્રમ અને સામાન્ય ભરતી સંદર્ભે vsb.dpegujarat.in પર તા. 05/02/2022 થી 14/02/2022 સુધી ફોર્મ ભરાયેલ છે.
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર
વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) પ્રતીક્ષાયાદી તબક્કો (સામાન્ય જગ્યા)
વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો 6 થી 8 ગુજરાતી માધ્યમ) સામાન્ય જગ્યાના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સુચના
ઉમેદવારો તા. 11/08/2022નાં રોજ 00:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબ સાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે.
વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ)માં સામાન્ય અને અનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારો તા. 18/08/2022ના રોજ જીલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલલેટરમાં દર્શાવેલ છે.
વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (સામાન્ય જગ્યા)
વિષય | બિન અનામત કેટેગરી (OP) | અનુસૂચિત જાતિ (SC) | અનુસૂચિત જનજાતિ (ST) | સા.શૈ.પ. વર્ગ (SEBC) | આ.ન. વર્ગ (EWS) | શારીરિક અશકતતા ધરાવતા (PH) (C) |
વિજ્ઞાન પ્રવાહ | 65.6988 | – | – | 65.5788 | 66.1611 | – |
વિજ્ઞાન પ્રવાહ સિવાય | 71.7584 | 71.2174 | 67.2672 | 71.8607 | 71.8795 | 67.5914 |
વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (સામાન્ય જગ્યા)
વિષય | બિન અનામત કેટેગરી (OP) | અનુસૂચિત જાતિ (SC) | અનુસૂચિત જનજાતિ (ST) | સા.શૈ.પ. વર્ગ (SEBC) | આ.ન. વર્ગ (EWS) | શારીરિક અશકતતા ધરાવતા (PH) (C) |
ગણિત – વિજ્ઞાન | 68.6367 | 66.0725 | 52.7767 | 68.2002 | 68.8570 | |
ગુજરાતી | 70.5120 | – | – | – | 70.3638 | |
હિન્દી | 68.9052 | – | – | – | – | |
અંગ્રેજી | 72.1773 | 72.2858 | – | 72.0511 | – | |
સંસ્કૃત | 70.2690 | – | – | 70.2690 | – | |
સામાજિક વિજ્ઞાન | 73.9041 | 73.4323 | – | 73.9237 | 73.9805 |
જીલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહી.
તા. 26/01/2022ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામત જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાતના તમામ ગામ અને શહેરના નકશા જુઓ PDF
વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) પ્રતીક્ષાયાદી તબક્કો (ઘટ જગ્યા)
(ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) ઘટની જગ્યાના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સુચના
ઉમેદવારો તા. 11/08/2022નાં રોજ 00:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબ સાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે.
વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ)માં અનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારો તા. 18/08/2022ના રોજ જીલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલલેટરમાં દર્શાવેલ છે.
વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (ઘટ જગ્યા)
વિષય | અનુસૂચિત જાતિ (SC) | અનુસૂચિત જનજાતિ (ST) | સા.શૈ.પ. વર્ગ (SEBC) | આ.ન. વર્ગ (EWS) |
વિજ્ઞાન પ્રવાહ | – | 59.9216 | 65.4385 | – |
વિજ્ઞાન પ્રવાહ સિવાય | – | 66.9607 | 71.7246 | 71.9036 |
PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (ઘટ જગ્યા)
વિષય | અનુસૂચિત જાતિ (SC) | અનુસૂચિત જનજાતિ (ST) | સા.શૈ.પ. વર્ગ (SEBC) | આ.ન. વર્ગ (EWS) |
ગણિત – વિજ્ઞાન | 66.3893 | – | 68.1139 | 69.1950 |
ગુજરાતી | – | – | – | – |
હિન્દી | – | – | 68.5122 | – |
અંગ્રેજી | – | 67.9353 | 71.6130 | 72.4087 |
સંસ્કૃત | – | 66.0477 | 69.7046 | – |
સામાજિક વિજ્ઞાન | – | 69.2782 | 73.8674 | 74.0006 |
જીલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહી.
GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરો
તા. 26/01/2022ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામત જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
નોંધ : ઉમેદવારોએ જીલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ ઓફીશીયલ વેબ સાઈટ જોવા વિનંતી છે.
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ
સામાન્ય જગ્યા વેઇટિંગ કટ ઓફ માર્ક્સ | અહીં ક્લિક કરો |
ઘટ જગ્યા વેઇટિંગ કટ ઓફ માર્ક્સ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |