વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે વલસાડ નગરપાલિકામાં સને 2022-23ના વર્ષ માટે જુદી જુદી શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર

પોસ્ટ નામ

કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય

કુલ જગ્યા

30

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઈન્ટરવ્યું સમયે હાજર રહો.

ઈન્ટરવ્યું તારીખ

21-09-2022 22-09-2022

શૈક્ષણિક લાયકાત

- ધોરણ 12 પાસ - ITI  - ગ્રેજ્યુએટ  - અન્ય પોસ્ટ

જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તેવા વ્યક્તિએ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.