સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 - MY OJAS UPDATE

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 : એપ્રેન્ટીસ અધિનિયમ – 1961 હેઠળ સરકારી મુદ્રાણાલય અને લેખનસામગ્રી, રાજકોટમાં 2022-23ના ભરતી સત્રમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટરની પોસ્ટની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલસરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022
પોસ્ટ નામઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર
કુલ જગ્યા14
નોકરી સ્થળરાજકોટ-ગુજરાત
અરજી છેલ્લી તારીખ28-09-2022
અરજી પ્રકારઓફલાઈન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2022

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતી 2022ની રાહ જોઈ બેઠા છે તે લોકો માટે આ ખુબ સારો મોકો છે. પોસ્ટને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

ટ્રેડકુલ જગ્યાતાલીમની મુદ્દતલાયકાત
ઓફસેટ મશીન માઈન્ડર324 માસધોરણ 10 પાસ
બુક બાઈન્ડર1015 માસધોરણ 8 પાસ
ડી.ટી.પી. ઓપરેટર115 માસધોરણ 10 પાસ

વય મર્યાદા

તા. 30-09-2022ના રોજ 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી વધારે ઉમર ન હોવી જોઈએ.

સ્ટાઈપેન્ડ

પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

અન્ય કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.

પસંદ થયેલ થયેલ ઉમેદવારને ઈન્ટરવ્યું માટે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્ર્રાપ્ત થઇ છે તેથી ફોર્મ ભરતી પહેલા ભરતીની સત્યતા તપાસો.

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 29-09-2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.
સરનામું
વ્યવસ્થાપકશ્રી,
સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી,
રીડ ક્લબ રોડ જામટાવર પાસે,
રાજકોટ-360001.

સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 28-09-2022

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

6 thoughts on “સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022”

Leave a Comment