અમરેલી રોજગાર ભરતી મેળો 2022 - MY OJAS UPDATE

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10-10-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

અમરેલી રોજગાર ભરતી મેળો 2022
અમરેલી રોજગાર ભરતી મેળો 2022

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામઅમરેલી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામએઇમ લીમીટેડ ભાવનગર
જગ્યાનું નામઆસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) / બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
કુલ જગ્યા50
કાર્ય સ્થળભાવનગર
સંસ્થાજીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
સ્થળઅમરેલી
ભરતી મેળા તારીખ10-10-2022
ભરતી મેળા સમયસવારે 11 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

કંપની નામજગ્યાનું નામવય મર્યાદાલાયકાતપગારકાર્ય સ્થળ
એઇમ લીમીટેડ ભાવનગરઆસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)

બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
18 થી 35 વર્ષધો. 10 પાસ

ધોરણ 12 પાસ
અંદાજીત
રૂ. 12,000/-
ભાવનગર

આ પણ વાંચો : GMDC ભરતી 2022

ભરતી મેળા સ્થળ

  • જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી

ભરતી મેળા તારીખ

  • 10-10-2022 (સોમવાર)

સમય

  • સવારે 11 કલાકે

આ પણ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના

ખાસ નોંધ :

  • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  • પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકરની ફી ચુકવવાની નથી તમામ સેવા નિ:શુલ્ક છે.
  • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
  • અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી

આ પણ વાંચો : ONGC ભરતી 2022

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

અમરેલી રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?

10/10/2022 (સોમવાર)

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

Leave a Comment