પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરાના તાબા હેઠળના પો.સ્ટેશન ખાતે માનદ સેવા માટે કુલ 200 જીઆરડી સભ્યોની ભરતી

પોસ્ટ નામ

ગ્રામ રક્ષક દળ ભરતી 2022

કુલ જગ્યા

200

જે મિત્રો GRD વડોદરા ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે.

શૈક્ષણિક લાયકાત

3 પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર

વય મર્યાદા

20 થી 50 વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)