ICPS ડાંગ ભરતી 2022 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ICPS ડાંગ ભરતી 2022

ICPS ડાંગ ભરતી 2022 : ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ આહવા-ડાંગ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

ICPS ડાંગ ભરતી 2022

પોસ્ટ ટાઈટલICPS ડાંગ ભરતી 2022
પોસ્ટ નામલીગલ-પ્રોબેશન ઓફિસર અને કાઉન્સેલર
કુલ જગ્યા2
સ્થળઆહવા-ડાંગ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ વાંચો : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2022

જે મિત્રો ICPS ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ વાંચો : ONGC ભરતી 2022

ICPS ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાતપગાર
લીગલ-પ્રોબેશન ઓફિસર1– એલ.એલ.એમ./એલ.એલ.બી.
– વિકાસના ક્ષેત્રમાં કાયદાકીય બાબતમાં ત્રણ વર્ષનો અનુભવ અથવા બાળ સુરક્ષા/બાળકોના કાયદાકીય અનુરૂપ અનુભવ
રૂ. 21,000/-
કાઉન્સેલર1– માસ્ટર ઇન ક્લિનિકલ સયકોલોજી / ચાઈલ્ડ સાયકોલોજી / સોશ્યલ સાયન્સ / એમ.એસ.ડબલ્યુ.
– વિકાસના ક્ષેત્રમાં કાયદાકીય બાબતમાં બે વર્ષનો અનુભવ અથવા બાળ સુરક્ષા / બાળકોના કાયદાકીય અનુરૂપ.
રૂ. 14,000/-

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

વય મર્યાદા

  • 21 થી 40 વર્ષ

સૂચનાઓ

ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

અધુરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.

આ પણ વાંચો : VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજીયાત લખવું.

દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું CCC સર્ટીફીકેટ ફરજીયાત જોડવાનું રહેશે.

ઈન્ટરવ્યું માટે જરૂરી નિયત લાયકાત ધરવતા ઉમેદવારોએ જ કોલ લેટર મોકલવામાં આવશે, નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે.

રૂબરૂ મુલાકાત / ઈન્ટરવ્યુમાં હાજર રહેવા કોઈપણ જાતના ભથ્થા / રકમ ચુકવવામાં આવશે નહિ.

ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા પસંદગી સમિતિ ડાંગ-આહવાને આધીન રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની સત્યતા તપાસો અને પછી જ અરજી કરો.

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ICPS ડાંગ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-10માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એડીથી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે

ICPS ડાંગ ભરતી 2022 અરજી મોકલવાનું સરનામું કયું છે?

જીલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવા
જૂની કલેકટર કચેરી,
પ્રથમ માળ,
તા. આહવા,
જી. ડાંગ,
પીન-394710

ICPS ડાંગ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેરાત પ્રસિદ્ધ થયેના 10 દિવસમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ICPS ડાંગ ભરતી 2022
ICPS ડાંગ ભરતી 2022

1 thought on “ICPS ડાંગ ભરતી 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ