વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજુરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ

પોસ્ટ નામ

કલાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ

કુલ જગ્યા

15

વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે.

15 દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી વડનગર નગરપાલિકા, જી. મહેસાણા ખાતે ફક્ત રજી. પોસ્ટ એડી. દ્વારા જ મોકલી આપવાની રહેશે.

અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.