ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વડનગર નગરપાલિકા ભરતી 2022, ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરો

વડનગર નગરપાલિકા ભરતી 2022 : વડનગર નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજુરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ અંગેના ભરતી બઢતી નિયમો 2022 આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે સિનિયર ક્લાર્ક, મુકાદમ અને કલાર્કની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

વડનગર નગરપાલિકા ભરતી 2022
વડનગર નગરપાલિકા ભરતી 2022

આ પણ જુઓ : સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

વડનગર નગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલવડનગર નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામકલાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ
કુલ જગ્યા15
નગરપાલિકાવડનગર નગરપાલિકા
સત્તાવાર વેબસાઈટ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : NHM ભાવનગર ભરતી 2022

નગરપાલિકા ભરતી 2022

જે મિત્રો ક્લાર્ક અને અન્ય જગ્યાઓની રાહ જોઈએ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.

આ પણ જુઓ : તલોદ નગરપાલિકા ભરતી 2022

સિનિયર ક્લાર્ક ભરતી 2022

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણ (સાતમાં પગાર ધોરણ અનુસાર)
ક્લાર્ક / ક્લાર્ક-ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખાના ક્લાર્ક09સ્નાતક19900-63200/- (2)
સિનિયર ક્લાર્ક01સ્નાતક25500-81100/- (4)
મુકાદમ05ધોરણ 10 પાસ15000-47600 (is-2)

આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2022

વય મર્યાદા

વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. 01/10/2022ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે. 01/10/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી વડનગર નગરપાલિકા, જી. મહેસાણા ખાતે ફક્ત રજી. પોસ્ટ એડી. દ્વારા જ મોકલી આપવાની રહેશે.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા

અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ – 02 (1 અરજી પર ચોંટાડેલ અને 1 સ્ટેપલર કરેલ), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવ અંગેના પ્રમાણપત્ર તથા કોમ્પ્યુટર પરીક્ષા પાસ કર્યા અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્રો સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના ઉમેદવારે રૂ. 300/- ચીફ ઓફિસર, વડનગર નગરપાલિકા, વડનગરના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી કે પોસ્ટલ ઓર્ડરથી મોકલવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવાઓએ કોઈ ફી ભરવાની રહેશે નહી. પરંતુ અરજી સાથે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ કે જન જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ ફરજીયાત રજુ કરવાની રહેશે.

આ પણ જુઓ : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો

અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવા રહેશે.

નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા. 03-08-2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. ૫૭૪૬/૧૯૯૯ના હાઇકોર્ટ ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે ફરજ બજાવેલ કર્મચારી મળવાપાત્ર લાભો આપવામાં આવશે.

અધુરી કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.

આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે વડનગર નગરપાલિકાને સંપૂર્ણ અબાધિક હક્ક / અધિકાર રહેશે. વડનગર નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહી.

આ પણ જુઓ : PM કિસાન 12 મો હપ્તો જમા થયો કે નહિ ચેક કરો

વડનગર નગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

સરનામું
ચીફ ઓફિસર શ્રી,
વડનગર નગરપાલિકા,
જી. મહેસાણા

વડનગર નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની તારીખ કઈ છે?

અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

2 thoughts on “વડનગર નગરપાલિકા ભરતી 2022, ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ