SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન SSC દ્વારા જુનિયર એન્જીનીયરની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત વાંચી અને પછી અરજી કરી શકશે.

પોસ્ટ વિગતવાર માહિતી

– જુનિયર એન્જિનિયર (સિવિલ) – જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રીકલ) – જુનિયર એન્જિનિયર (મિકેનિકલ) – જુનિયર એન્જિનિયર (જથ્થાના સર્વેક્ષણ અને કરાર)

પગાર ધોરણ

જુનિયર એન્જીનીયરને લેવલ 6 પ્રમાણે રૂપિયા 35,400 – 1,12,400/- પે મેટ્રીક્સ 7 મળવાપાત્ર છે.

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 કરવાની  છેલ્લી તારીખ

– અરજી શરુ તારીખ : 12-08-2022 – અરજી છેલ્લી તારીખ : 02-09-2022

SSC જુનિયર એન્જીનીયર ભરતીની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

SSCની સત્તાવાર વેબ સાઈટ https://ssc.nic.in/ છે