SSA ગુજરાત ભરતી 2022

સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022

સર્વ શિક્ષા અભિયાન 2022

@ssagujarat.org

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે

સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉક્ત જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યાઓની

કુલ જગ્યા

સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 અંતર્ગત

1300 જગ્યાઓ

માટે ભરતીનું આયોજન કરેલ છે

સંસ્થા નામ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી સર્વ શિક્ષા અભિયાન / સમગ્ર શિક્ષા અભિયાન સંસ્થા

સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022

જે મિત્રો SSA દ્વારા બહાર પડતી ભરતીની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો માટે આ ખુબ સારી તક છે તેથી સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

સ્પેશયલ એજ્યુકેટર શૈક્ષણિક લાયકાત

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરની તા. 31/06/2015ના સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત માટે નીચેની લીંક ખોલો

વય મર્યાદા

આપેલ તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે. વધુ માહિતી માટે આપેલ લીંક ખોલો.

પગાર ધોરણ

SSA દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ  જગ્યાઓ માટે માસિક ફિક્સ મહેનતાણું રૂ. 15,000/- મળવાપાત્ર છે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે