ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ (IPPB) એ AGM/DGM/મેનેજર/વરિષ્ટ મેનેજર/ ચીફ મેનેજર વગેરેની 13 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022

જાહેરાત ક્રમાંકIPPB/HR/CO/RECT/2022-23/02
પોસ્ટ ટાઈટલભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022
પોસ્ટ નામવિવિઘ પોસ્ટ
કુલ જગ્યા13
સ્થળભારત
અરજી શરૂ તારીખ10-09-2022
અરજી છેલ્લી તારીખ24-09-2022
સત્તાવાર વેબસાઈટhttps://www.ippbonline.com/
અરજી પ્રકારઓનલાઈન

કુંવરબાઈનું મામેરું યોજના 2022

પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022

જે મિત્રો પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યાઓ
AGM – Enterprise/ Integration Architect1
Chief Manager – IT Project Management1
AGM – BSG (Business Solutions Group)1
Chief Manager – Retail Products1
Chief Manager – Retail Payments1
AGM (Operations)1
Senior Manager (Operations)1
Chief Manager – Fraud Monitoring1
DGM- Finance & Accounts1
Manager (Procurement)1
DGM – Program/Vendor Management1
Chief Compliance Officer1
Internal Ombudsman1
કુલ13

SSA ગુજરાત ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

IPPB ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક/એન્જિનિયરિંગ સ્નાતક/માહિતી ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ/MCA/MBA/CA PG ડિગ્રી ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ વગેરે.

નોંધ : પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે તેથી જાહેરાત અવશ્ય વાંચો.

વય મર્યાદા

મેનેજર23 થી 35 વર્ષ
સિનીયર મેનેજર26 થી 35 વર્ષ
ચીફ મેનેજર29 થી 45 વર્ષ
આસિસ્ટટ જનરલ મેનેજર32 થી 45 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર35 થી 55 વર્ષ
ડીજીએમ-પ્રોગ્રામ/ વેન્ડર મેનેજર35 થી 55 વર્ષ
ચીફ કમ્પેલીયંસ ઓફિસર38 થી 55 વર્ષ
ઇન્ટરનલ ઓમબુસમેન65 વર્ષથી વધુ નહિ

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

પગાર ધોરણ (પે સ્કેલ)

પસંગી પામેલ ઉમેદવારોને રૂ.36,000/- થી 3,50,000/- સુધીનો પગાર મળવાપાત્ર છે.

પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર મળવાપાત્ર છે.

અરજી ફી

ફી ઓનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે

SC/ST/PWD ઉમેદવારોરૂ. 150/-
અન્ય તમામ ઉમેદવારોરૂ. 750/-

નોંધ : અરજી કરતા પહેલા ભરતીની તમામ વિગતો સત્તાવાર જાહેરાતમાં વાંચી લેવી ત્યાર બાદ જ અરજી કરવી.

તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ/ઈન્ટરવ્યું/મેરીટ પ્રમાણે થશે. (નિયમો મુજબ)

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.ippbonline.com/ પર જાઓ.
Career વિકલ્પ પર ક્લિક કરો.
જાહેરાત ક્રમાંક IPPB/HR/CO/RECT/2022-23/02 પર ક્લિક કરો.
જાહેરાત વાંચો ત્યાર બાદ.
એપ્લાય ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરો.
અરજી ફોર્મ ભરો અને તમામ વિગતો ચકાસો.
અરજી સબમિટ કરો અને ફી ભરો.
અરજીની પ્રિન્ટ કાઢી લ્યો.

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 24-09-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022

2 thoughts on “ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com”

Leave a Comment