ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 : સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કાર્યરત જીલ્લા બાળ સુરક્ષા એકમ, દેવભૂમિ દ્વારકા માટે 11 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવેલ છે.

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022
પોસ્ટ નામકાનૂની સહ પ્રોબેશન અધિકારી અને અન્ય
કુલ જગ્યા7
સ્થળદેવભૂમિ દ્વારકા
અરજી પ્રકારઓફલાઈન

મફત પ્લોટ યોજના ગુજરાત 2022

સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2022

જે મિત્રો ICPS ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ICPS ભરતી 2022

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

જગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત / અનુભવપગાર ધોરણ
કાનૂની સહ પ્રોબેશન અધિકારી1LLB સાથે લઘુત્તમ 55% સાથે.
શૈક્ષણિક લાયકાત અનુરૂપ મીનીમમ 03 વર્ષનો અનુભવ.
રૂ. 21,000/-
કાઉન્સેલર1મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉતીર્ણ.
શૈક્ષણિક લાયકાત અનુરૂપ મીનીમમ 02 વર્ષનો અનુભવ.
રૂ. 14,000/-
સામાજિક કાર્યકર1MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉતીર્ણ.
શૈક્ષણિક લાયકાત અનુરૂપ 02 વર્ષનો અનુભવ.
રૂ. 14,000/-
એકાઉન્ટન્ટ1B.com/M.com/CA લઘુત્તમ 50% સાથે ઉતીર્ણ.
હિસાબી કચેરી કાર્યપધ્ધતીના ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ટેલી સાથેનો 02 વર્ષનો અનુભવ.
રૂ. 14,000/-
ડેટા એનાલીસ્ટ1કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ડીપ્લોમા 50% ગુણ સાથે ઉતીર્ણ.
MS Office અને ઈન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે 02 વર્ષનો અનુભવ.
રૂ. 14,000/-
આસીસ્ટંટ ડેટા એન્ટ્રી ઓપરેટર1કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક / ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર (DCA) લઘુત્તમ 50% સાથે CCC ટાઈપીંગ 40 શબ્દ પ્રતિ મિનિટ.
MS Office અને ઈન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે 01 વર્ષનો અનુભવ.
રૂ. 12,000/-
આઉટરીય વર્કર 1BRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉતીર્ણ.
શૈક્ષણિક લાયકાત અનુરૂપ સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં 1 વર્ષનો અનુભવ.
રૂ. 11,000/-

SSA ગુજરાત ભરતી 2022

વય મર્યાદા

  • 21 થી 40 વર્ષ

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-10માં હસ્ત લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એડીથી નીચના સરનામે અરજી મોકલી આપવાની રહેશે

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 અરજી સરનામું

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,
A/G-3,
ભોયતળિયે,
જીલ્લા સેવા સદન,
લાલપુર બાયપાસ રોડ,
ધરમપુર,
ખંભાળીયા – 361305

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022
ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ