ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM રાજકોટ ભરતી 2022

MDM રાજકોટ ભરતી 2022 : રાજકોટ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM રાજકોટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM રાજકોટ ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા23
સ્થળરાજકોટ
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ રાજકોટ
અરજી પ્રકારઓફલાઈન

SSA ગુજરાત ભરતી 2022

MDM ભરતી 2022

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન રાજકોટ ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર0250% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત.
ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસીસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર21માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.
અનુભવ
2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 15,000/- ફિક્સ

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી

વયમર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

MDM રાજકોટ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM રાજકોટ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

નિયત નમુનાના ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાના રહેશે. ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂ કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજી માન્ય રહેશે નહિ.

અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટર,
મધ્યાહ્ન ભોજન યોજના કચેરી,
કલેકટર કચેરી,
બીજો માળ,
જીલ્લા સેવા સદન,
શ્રોફ રોડ,
રાજકોટ
ફોન નંબર : ૦૨૮૧-૨૪૫૭૪૦૨

MDM રાજકોટ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 21-09-2022

જાહેરાતઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
MDM રાજકોટ ભરતી 2022
MDM રાજકોટ ભરતી 2022

1 thought on “MDM રાજકોટ ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ