સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

પોસ્ટ નામ

મેનેજર, ઓફિસર અને અન્ય

જાહેરાત ક્રમાંક

CRPD/SCO-WEALTH/2020-23/13 CRPD/SCO-WEALTH/2020-23/14 CRPD/SCO-WEALTH/2020-23/16

શૈક્ષણિક લાયકાત

દરેક પદ માટે અલગ અલગ લાયકાત અને અનુભવ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

પગાર ધોરણ

દરેક પદ માટે અલગ અલગ પગાર અને પે મેટ્રીક્સ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી

સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.