ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ICPS તાપી ભરતી 2022

ICPS સુરત ભરતી 2022 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવાની થાય છે. કે માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા લોકો અરજી કરી શકશે.

ICPS તાપી ભરતી 2022

પોસ્ટ ટાઈટલICPS તાપી ભરતી 2022
પોસ્ટ નામજીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને અન્ય
કુલ જગ્યા4
સ્થળતાપી
અરજી પ્રકારઓફલાઈન

GSRTC ભરૂચ ભરતી 2022

ICPS ભરતી 2022

જે મિત્રો ICPS ભરતીની રાહ જોઇને બેઠા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

જગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત/
અનુભવ
પગાર ધોરણ
જીલ્લા બાળ સુરક્ષા અધિકારી1MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર/એમ.બી.એ.(H.R.) સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તર્ણ.
શૈક્ષણિક લાયકાત અને અનુરૂપ મીનીમમ પાંચ વર્ષનો અનુભવ.
રૂ. 33,250/-
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ)1MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તર્ણ.
શૈક્ષણિક લાયકાત અને અનુરૂપ મીનીમમ ત્રણ વર્ષનો અનુભવ.
રૂ. 21,000/-
સામાજિક કાર્યકર1MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તર્ણ.
શૈક્ષણિક લાયકાત અને અનુરૂપ બે વર્ષનો અનુભવ.
રૂ. 14,000/-
આઉટરીય વર્કર1BRM/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તર્ણ.
સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ એક વર્ષનો અનુભવ
રૂ. 11,000/-

નોંધ : ભરતીને લગતી તમામ સૂચનાઓ વાંચવા માટે જાહેરાત વાંચો

ICPS તાપી ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-10માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એ.ડી.થી નીચના સરનામે અરજી મોકલી આપવાની રહેશે

ICPS તાપી ભરતી 2022 અરજી સરનામું

સભ્ય સચિવશ્રી, જીલ્લા બાળ સુરક્ષા સમિતિ અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,
જીલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી
ગ્રીન બિલ્ડીંગ, બ્લોક નંબર 5, પહેલોમાળ,
જીલ્લા સેવા સદન પાનવાડી, જી. તાપી
પીન – ૩૯૪૬૫૦

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ICPS તાપી ભરતી 2022
ICPS તાપી ભરતી 2022

1 thought on “ICPS તાપી ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ