પોસ્ટ ભરતી 2022 ગુજરાત

ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSનું કુલ 188 જગ્યાઓ (સપોર્ટ કોટા) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

પોસ્ટ નામ

પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS

કુલ જગ્યા

188

શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ ધોરણ 10 પાસ

ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી શરૂ તારીખ :  23-10-2022 અરજી છેલ્લી તારીખ :  22-11-2022