પોસ્ટ ભરતી 2022 ગુજરાત - 10 પાસ માટે ભરતી - MY OJAS UPDATE

પોસ્ટ ભરતી 2022 ગુજરાત – 10 પાસ માટે ભરતી

પોસ્ટ ભરતી 2022 ગુજરાત : ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSનું કુલ 188 જગ્યાઓ (સપોર્ટ કોટા) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત
પોસ્ટ ભરતી 2022 ગુજરાત

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટ

પોસ્ટ ભરતી 2022 ગુજરાત

પોસ્ટ ટાઈટલપોસ્ટ ભરતી 2022 ગુજરાત
પોસ્ટ નામપોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS
કુલ જગ્યા188
સ્થળગુજરાત
સત્તાવાર વેબ સાઈટdopsportsrecruitment.in
અરજી છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

જે મિત્રો ગુજરાત પોસ્ટ ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાત પોસ્ટ ભરતી 2022

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતવય મર્યાદાપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટીંગ આસિસ્ટન્ટ71ધોરણ 12 પાસ18 – 27 વર્ષરૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડ56ધોરણ 12 પાસ18 – 27 વર્ષરૂ.21,700 થી 69,100/-
MTS61ધોરણ 10 પાસ18 – 25 વર્ષરૂ.18000 થી 56,900/-

આ પણ જુઓ : અનુબંધમ રોજગાર પોર્ટલ 2022

નોંધ : શૈક્ષણિક લાયકાત, સપોર્ટ લાયકાત, વય મર્યાદામાં છૂટછાટ, પગાર ધોરણને લગતી તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

GEN / OBC / EWSરૂ. 100
WOMEN / SC / ST / ESMફી નથી

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

જીલ્લા પ્રમાણે જગ્યાઓ

ડીવીઝન નામ/યુનિટ/ઓફીસકુલ જગ્યા
અમદાવાદ સીટી17
અમદાવાદ GPO5
ગાંધીનગર14
મહેસાણા5
પાટણ1
આણંદ1
ભરૂચ5
પંચમહાલ2
ખેડા4
સુરત11
નવસારી3
વડોદરા ઇસ્ટ17
વડોદરા વેસ્ટ8
વલસાડ2
અમરેલી6
ગોંડલ5
ભાવનગર7
કચ્છ1
જામનગર1
જુનાગઢ6
પોરબંદર4
રાજકોટ13
RMS AM13
RMS W23
RMS RJ5
સર્કલ ઓફીસ7
SBCO2
કુલ જગ્યા188

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

પોસ્ટ ભરતી 2022 ગુજરાત પસંદગી પ્રક્રિયા કી છે?

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પોસ્ટ ભરતી 2022 ગુજરાત અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 23-10-2022
અરજી છેલ્લી તારીખ : 22-11-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

4 thoughts on “પોસ્ટ ભરતી 2022 ગુજરાત – 10 પાસ માટે ભરતી”

Leave a Comment