અમને ફોલો કરો Follow Now

ગુજરાતી કેલેન્ડર 2022 : ચોઘડિયા, તિથી, રજાઓ

ગુજરાતી કેલેન્ડર 2022 : 26 ઓક્ટોબર 2022થી વિક્રમ સંવત 2079 શરૂ થઇ થયું છે. આ પંચાંગ મુજબ વર્ષમાં 12 મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાના આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક માહિતીની મધ્યમાં એટલે કે પંદરમાં દિવસે પૂનમ આવે છે, જયારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડીયાં હોય છે. સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

ગુજરાતી કેલેન્ડર 2022
ગુજરાતી કેલેન્ડર 2022

ગુજરાતી કેલેન્ડર 2022

પોસ્ટ ટાઈટલગુજરાતી કેલેન્ડર 2022
પોસ્ટ નામકેલેન્ડર
પ્રકારapk

તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2022

ગુજરાતી કેલેન્ડર 2022માં તમે પંચાંગ,, તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિન્છૂડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે મુહુર્તની વિગતવાર માહિતી મેળવી શકશો.

તમા સ્થળ પર સૂર્યોદય અને સુર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડરમાં આપવામાં આવેલ છે.

ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2022-23માં આવતી તમામ રજાઓની માહિતી આપવામાં આવી છે સાથો સાથ તહેવારોની માહિતી પણ આપવામાં આવી છે જેના લીધે લોકોને સમજવામાં સરળતા રહે કે કયો તહેવાર ક્યાં વારે આવે છે.

ગુજરાતી કેલેન્ડરમાં દિવસ અને રાતના ચોઘડિયાઓ આપવામાં આવેલ છે શુભ ચોઘડિયાનું લિસ્ટ અલગ આપવામાં આવેલ હોય છે જેના લીધે તમે સારા કામ સમયે ઝડપથી ચોઘડિયાનો સમય જાણી શકો અને સારું કામ સારા સમયમાં કરી શકો.

નવા વર્ષની શરૂઆત એટલે કે વિક્રમ સંવંત 2079 તારીખ 26-10-2022નાં રોજ થઇ ગઈ છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો એટલે કે કારતક જે પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ અને મહિનો એટલે કે આસો જે છેલ્લો દિવસ એટલે કે દિવાળી.

આ કેલેન્ડરની વિશેષતા : સંપૂર્ણ ગુજરાતી વિગતવાર કેલેન્ડર, શુભ મહુર્તની સમજુતી, રાજાઓના દિવસોની માહિતી, ચોઘડિયાની માહિતી, સુર્યાસ્ત અને સૂર્યોદય સમય, ગુજરાતી પંચાંગ, રાશી ભવિષ્ય, પંચક અને વિન્છૂડો.

ગુજરાતી કેલેન્ડરઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે હાલ વિક્રમ સંવતનું કેટલામું વર્ષ શરુ થયું?

વિક્રમ સંવત 2079

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો એટલે?

કારતક મહિનો

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છેલ્લો મહિનો એટલે?

આસો મહિનો

Leave a Comment