જે મિત્રો PFRDA ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારો મોકો છે.
પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ/પ્રાધિકરણ), દ્વારા સીધી ભારતીના આધારે વિવિધ ધારાઓમાં અધિકારી ગ્રેડ ‘એ’ (સહાયક મેનેજર)ના પદો ભરવા માટે ભારતીય નાગરિક પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે.