ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટ નામ

- AAE - જીઓલોજિસ્ટ  - કેમિસ્ટ  - જીઓફિઝીસ્ટીટ વગેરે

કુલ જગ્યા

871

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપવામાં આવી છે એટલે જાહેરાત વાંચો

પગાર ધોરણ

રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી તારીખ

અરજી શરૂ તારીખ :  22 સપ્ટેમ્બર 2022 અરજી છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022