ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વિદ્યાસહાયક ભરતી 2022, 2600 જગ્યાઓ માટે ભરતી જાહેર @vsb.dpegujarat.in

Table of Contents

વિદ્યાસહાયક ભરતી 2022 : ગુજરાત રાજ્ય જીલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ) માટે જીલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજુર થયેલ જગ્યાઓ સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ અનામત કક્ષાની ઘટની / સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ લેખમાં આપડે વિદ્યાસહાયક ભરતીને લગતી તમામ માહિતીની ચર્ચા કરીએ.

વિદ્યાસહાયક ભરતી 2022
વિદ્યાસહાયક ભરતી 2022

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

વિદ્યાસહાયક ભરતી 2022

પોસ્ટ ટાઈટલવિદ્યાસહાયક ભરતી 2022
પોસ્ટ નામવિદ્યાસહાયક
કુલ જગ્યા2600
સંસ્થાગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ11-10-2022
સામાન્ય જગ્યા અરજી શરૂ તારીખ13-10-2022
સામાન્ય જગ્યા અરજી છેલ્લી તારીખ22-10-2022
અનામત ઘટ જગ્યા અરજી શરૂ તારીખ29-10-2022
અનામત ઘટ જગ્યા અરજી છેલ્લી તારીખ07-11-2022
સત્તાવાર વેબ સાઈટvsb.dpegujarat.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : જમીનના 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022

જે ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતીની ચર્ચા અપડે આ લેખમાં કરીશું.

વિદ્યાસહાયક ભરતી ગુજરાત 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયકની 2600 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

વિદ્યાસહાયક ભરતી 2022 સામાન્ય જગ્યાઓ (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી માધ્યમ)

જાહેરાત ક્રમાંકભરતીનો પ્રકારમાધ્યમવિષયસામાન્ય
(GEN)
અ. જાતિ
(SC)
અ.જ.જાતિ
(ST)
સા.શૈ.પ.વર્ગ
(SEBC)
આર્થિક નબળા વર્ગ (EWS)કુલજીલ્લાના રોસ્ટર રજીસ્ટર મુજબ 4% શારીરિક અશક્તતા ધરાવતા (PH)
05/2022ધોરણ
6 થી 8
ગુજરાતી માધ્યમગણિત
વિજ્ઞાન
2742625384040314
ભાષાઓ113131417161735
સામાજિક વિજ્ઞાન2652916393838713
06/2022ધોરણ
1 થી 5
ગુજરાતી માધ્યમ67866231009496138

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

વિદ્યાસહાયક ભરતી 2022 અનામત કક્ષાની ઘટ જગ્યાઓ (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી માધ્યમ)

જાહેરાત ક્રમાંકભરતીનો પ્રકારમાધ્યમવિષયસામાન્ય
(GEN)
અ. જાતિ
(SC)
અ.જ.જાતિ
(ST)
સા.શૈ.પ.વર્ગ
(SEBC)
આર્થિક નબળા વર્ગ (EWS)કુલજીલ્લાના રોસ્ટર રજીસ્ટર મુજબ 4% શારીરિક અશક્તતા ધરાવતા (PH)
07/2022ધોરણ
6 થી 8
ગુજરાતી માધ્યમગણિત
વિજ્ઞાન
0191481463434717
ભાષાઓ0410558774
સામાજિક વિજ્ઞાન015651112221310
08/2022ધોરણ
1 થી 5
ગુજરાતી માધ્યમ0143175392

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

વિદ્યાસહાયક શૈક્ષણિક લાયકાત

ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે
  • શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી HSC પાસ અને
  • તાલીમી લાયકાત : PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
  • ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી (B.EL.Ed) અથવા
  • બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
  • તેમજ TET 1 પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60 % ગુણ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતાના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

આ પણ જુઓ : ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો

ધોરણ 6 થી 8 વિદ્યાસહાયક માટે
  • ધોરણ 12 પાસ, બી.એ., બી.એડ., બી.એસ.સી તેમજ વિષય પ્રમાણેની ડિગ્રી અને TET 2ની પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધીમાં 60% ગુણ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતાના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.

વિદ્યાસહાયક વય મર્યાદા

ધોરણ 1 થી 5 માટે
ધોરણ 6 થી 8 માટે

વિદ્યાસહાયક ભરતી પગાર ધોરણ

વિદ્યાસહાયકોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ. 19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.

ગુજરાત વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી પ્રમાણે મેરીટ જાહેર કરવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતી 2022 અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ vsb.dpegujarat.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે

વિદ્યાસહાયક ભરતી અરજી તારીખ

સામાન્ય જગ્યાઓ માટે

  • અરજી શરૂ તારીખ : 13-10-2022
  • અરજી છેલ્લી તારીખ : 22-10-2022

અનામત કક્ષા માટેની ઘટ જગ્યાઓ માટે

  • અરજી શરૂ તારીખ : 29-10-2022
  • અરજી છેલ્લી તારીખ : 07-11-2022

નોંધ : વિસ્તૃત માહિતી અરજી શરૂ થયા પહેલા જાહેર કરવામાં આવશે તેથી તે માહિતી અવશ્ય વાંચવી અને પછી જ અરજી કરવી

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ?

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર vsb.dpegujarat.in વેબસાઇટ છે.

વિદ્યાસહાયક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે ?

સામાન્ય જગ્યા માટે 13મી ઓક્ટોબર 2022 થી 22મી ઓક્ટોબર 2022 અને ઘટની જગ્યા માટે 29મી ઓક્ટોબર 2022 થી 07મી નવેમ્બર 2022 છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ