MDM રાજકોટ ભરતી 2022

લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચ્યા બાદ પછી અને અરજી કરો.

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી

રાજકોટ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત

પોસ્ટ નામ

ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કુલ જગ્યા

23

યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

લાયકાત અને અનુભવ

પોસ્ટ માટે જરૂરી લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચો અને અનુભવ પણ જરૂરી છે

વધુ માહિતી માટે નીચેની લીંક ખોલો

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી ફોર્મ

ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી