સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022, બીજો રાઉન્ડ @samras.gujarat.gov.in - MY OJAS UPDATE

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022, બીજો રાઉન્ડ @samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 રાઉન્ડ 2 : ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર દ્વારા અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભુજ, હિંમતનગર, પાટણ ખાતે આવેલ સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર (પ્રોવિઝનલ) રાઉન્ડ 2 કરવામાં આવી છે. આ યાદી રાઉન્ડ 1 અંતે ખાલી રહેલ જગ્યાઓના આધારે રાઉન્ડ 2માં પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીની પ્રોવિઝનલ મેરીટયાદી આપવામાં આવી છે.

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022

પોસ્ટ ટાઈટલસમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022
પોસ્ટ નામસમરસ હોસ્ટેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 2022
રાઉન્ડબીજો રાઉન્ડ
સ્થળગુજરાત
લાભ કોને મળશેવિદ્યાર્થીઓ
સત્તાવાર વેબસાઈટhttps://samras.gujarat.gov.in
મેરીટવિદ્યાર્થી

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર

પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓ તા. 12-09-2022 થી 17-09-2022 સવારે 11:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી સબંધિત સમરસ છાત્રાલયો ખાતે પ્રમાણપત્રની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે.

નિયત સમયમાં પ્રમાણપત્રની ખરાઈ ન કરાવનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ ગણવામાં આવશે.

ગ્રુપ ૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા માટે પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાની કાર્યવાહી શરૂ હોવાથી આ મેરીટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

સમરસ હોસ્ટેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 2022

જે વિદ્યાર્થીઓની સબંધિત સમરસ છાત્રાલય ખાતે ખરાઈ (Document Verification) પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તે વિદ્યાર્થીઓ સબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

સમરસ મેરીટ લીસ્ટ 2022

આ યાદી ફક્ત કામચલાઉ છે. જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકદાવો કરી શકશે નહી. યાદીમાં સામેલ થયેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજુ કરેલ પ્રમાણપત્રની ખરાઈ કરી સબંધિત સમરસ ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજુ કરવાના રહેશે.

સમરસ હોસ્ટેલને લગતી વધુ માહિતી માટે સબંધિત સમરસ હોસ્ટેલનો સંપર્ક કરો

તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 કઈ રીતે ચેક કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ samras.gujarat.gov.in પર જાઓ.
  • તેમાં Notification List પર ક્લિક કરો
  • તમારી સામે સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ PDF દેખાશે તેના પર ક્લિક કરો
  • PDF તમારા મોબાઈલ ખુલ્લી જશે
પ્રોવિઝનલ મેરીટ યાદી રાઉન્ડ 2અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ રીન્યુ વિદ્યાર્થી મેરીટ લીસ્ટ 2022અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ નવા વિદ્યાર્થી મેરીટ લીસ્ટ 2022અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022
સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022

ક્યાં ક્યાં જીલ્લાનું સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 કરવામાં આવ્યું છે?

અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભુજ, હિંમતનગર, પાટણ જીલ્લાનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 કઈ રીતે જોવાનું

સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ 2022 યેની સત્તાવાર વેબ સાઈટ samras.gujarat.gov.in પર જઈને જોવાનું

Leave a Comment