મધ્યાહન ભોજન છોટા ઉદેપુર દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પોસ્ટ માટે 11 મહિના માટે કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

અરજી ફોર્મ અને માહિતી માટેે

MDM ભરતી 2022

MDM છોટા ઉદેપુર ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ખૂટતા 4 માસ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટ નામ

જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર

પગાર

રૂ. 10,000/- મહીને ફિક્સ

ફોર્મ ક્યાં મળશે?

અરજી ફોર્મ અને નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટરશ્રેની કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા, પ્રથમ માળ, “બી” બ્લોક, જીલ્લા સેવા સદન, છોટા ઉદેપુરની કચેરીમાંથી તા. 08/08/2022 સુધીમાં કચેરી સમય દરમ્યાન (10:30 થી 06:10) અને રજાના દિવસો સિવાય મેળવી લેવા.

ફોર્મ ક્યાં જમા કરવાના

નિયત નમૂનામાં જ તા. 22/08/2022ના રોજ સાંજે 06:10 કલાક સુધીમાં અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. રૂબરૂ અરજી સ્વીકાર્ય રહેશે નહી. નિયત સમય બાદ તથા નિયત નમૂના સિવાયની મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

વયમર્યાદા

18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ