લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ દ્વારા મદદનીશ અને મદદનીશ મેનેજર માટે 80 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

પોસ્ટ નામ

મદદનીશ

મદદનીશ મેનેજર

કુલ જગ્યા

૮૦

LIC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સત્તાવાર વેબ સાઈટ પર જઈને કરી શકશે