ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની 300 જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી શકશે.

પોસ્ટ નામ

નાવિક (જનરલ ડ્યુટી) : 225 નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) : 40 યાંત્રિક (મિકેનિકલ) : 16 યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) : 10 યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) : 09

કુલ જગ્યા

300

શૈક્ષણિક લાયકાત

10 પાસ અને 12 પાસ અને અન્ય

વય મર્યાદા

18 થી 22 વર્ષ

પગાર ધોરણ

નાવિક (જનરલ ડ્યુટી) : બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) : બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય યાંત્રિક : બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.