ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ ભાગ 1

હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે

વિશ્વના સૌપ્રથમ ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા? રૈયાલી સ્વસ્તિક(સાથિયો)એ કઈ સંસ્કૃતિની ભેટ છે? સિંધુખીણની સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ ક્યુ નગર મળી આવ્યું? રંગપુર(સુરેન્દ્રનગર)

ઉપયોગી સવાલો

રૂદ્રમહાલ બનાવવાનું કાર્ય ક્યા રાજાના સમયમાં પૂર્ણ થયું હતું? સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલીંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણ ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? કુમારપાળ

પ્રશ્ન