ગુજરાતના સાંસ્કૃતિક વન

(વન મહોત્સવ)

વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી.

શરૂઆત ક્યારે થઇ?

ગુજરાતમાં શરૂઆત ક્યારે થઇ?

ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી મુખ્યમંત્રી શ્રી નરેન્દભાઈ મોદીના સમયમાં શરુ કરવામાં આવી છે.

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન

પ્રથમ : પુનિત વન 

બીજું : માંગલ્ય વન 

ત્રીજું : તીર્થંકર વન 

ચોથું : હરિહર વન 

પાંચમું : ભક્તિ વન 

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન

છઠું : શ્યામળ વન 

સાતમું : પાવક વન 

આઠમું : વિરાસત વન  

નવમું : ગોવિંદ ગુરુ સ્મૃતિ વન  

દસમું : નાગેશ વન 

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન

અગિયારમું : શક્તિ વન 

બારમું : જાનકી વન 

તેરમું : આમ્ર વન 

ચૌદમું : એકતા વન 

પંદરમું : મહીસાગર વન 

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન

સોળમું : શહીદ વન 

સત્તરમું : વિરાંજલિ વન 

અઢારમું : રક્ષક વન 

ઓગણીસમું : જડેશ્વર વન

વીસમું : રામ વન 

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન

એકવીસમું : મારુતિ નંદનવન 

બાવીસમું : વટેશ્વર વન