ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનાવ માટેની સોનેરી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.

પોસ્ટ નામ

ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ

સંસ્થાનું નામ

ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ

શૈક્ષણિક લાયકાત

10મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

પ્રાથમિકતા

વડોદરા જીલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેંચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી સ્થાનિક જગ્યાની જાણકારી.