ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022

હાલમાં જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પીટીશન ચાલી રહી છે જેના બે અઠવાડિયા તો પુરા થઈ ગયેલ છે અને હાલમાં ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ચાલો તો આજે આપડે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રમાણપત્ર 2022 ડાઉનલોડ કરીએ. જે મિત્રોએ ભાગ લીધો છે તે મિત્રો ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રમાણપત્ર 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન 2022 ક્વિઝ જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં લાખો વિદ્યાર્થી અને અન્ય લોકોએ ભાગ લઈ રહ્યા છે. હાલ પણ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન શરુ છે જે લોકોએ ક્વિઝમાં ભાગ લેવો હોય તેઓ રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકે છે.

G3Q Certificate 2022

જે પણ મિત્રોએ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે મિત્રો તેમનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે.

સૌપ્રથમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> https://quiz.g3q.co.in/

ત્યારબાદ તમારું User ID, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો એ Login બટન પર ક્લિક કરો

લોગીન થયા પછી જે અઠવાડિયાની ક્વિઝનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય ત્યાં આપેલ ઓપ્શન Certificate of Participation પર ક્લિક કરો