ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે બીજું સપ્તાહ પૂરું થવા આવ્યું છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ત્રીજા સપ્તાહનું પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ

પોસ્ટ નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ – ગુજરાત
G3Q Result 2022ઓનલાઈન
પરિણામ તારીખ30/07/2022
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
G3Q Result 2022ઓનલાઈન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ

G3q Quiz Result 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ : તો આપ સૌને અમે જણાવી દઈએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝની ઓફીશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર નોટીફીકેશન આપવામાં આવેલ છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ત્રીજા સપ્તાહનું પરિણામ 30 જુલાઈ 2022 ના રોજ મુકવામાં આવ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨

બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે ચોથા અઠવાડિયાની ક્વિઝ 31 જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીંક પરથી કરી શકશો.

ઘણા મિત્રો અમને મેસેજ કરીને જણાવતા હોય છે કે હાલ રજીસ્ટ્રેશન નહિ થતું, તો અમે આપ સૌને જણાવી દઈએ કે ક્યારે સર્વર પર હેવી ટ્રાફિક તેમજ આપના ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે પણ બની સકે છે, જયારે પણ એવું બને તો એકવાર ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરવી.

Gujarat Gyan Guru Quiz Result 2022

તેમજ ઘણા મિત્રોનો એવું પૂછતા હોય છે કે નવી ક્વીઝનું રજીસ્ટ્રેશન ક્યારે કરી શકીએ છીએ, તો આપ સૌને જણાવી દઈએ કે તમે કોઈ પણ સમયે નોંધણી કરાવી શકો છો અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ માં ભાગ લઇ શકો છો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨ કઈ રીતે ચેક કરશો?

ગુજરાત રાજ્યના શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થી અને નાગરિકો જેમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધો છે તેઓ નીચેના સ્ટેપ દ્વારા પોતાનું G3Q Result 2022 બીજા સપ્તાહનું જોઈ શકશે

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://g3q.co.in/
  • ત્યાર બાદ Winner મેનુ પર ક્લિક કરો.
  • બીજું અઠવાડિયું સિલેક્ટ કરો.
  • અભ્યાસનો પ્રકાર પસંદ કરો જેમ કે. સ્કુલ, કોલેજ કે અન્ય.
  • તમારો જીલ્લો અને તાલુકો દર્શાવશે તે સિલેક્ટ કરો.
  • Get Result બટન પર ક્લિક કરો.
  • વિજેતા ઉમેદવારોના નામ તમે જોઈ શકશો
G3Q Result 2022અહીંથી જાણો
ક્વિઝ આપવા માટેઅહિયાં ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ત્રીજા અઠવાડિયા નું પરિણામ

Leave a Comment