ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2022

ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા લીગલ કન્સલટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને આસી. પ્રોજેક્ટ મેનેજરની જગ્યાઓ

પોસ્ટ નામ

લીગલ કન્સલટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને આસી. પ્રોજેક્ટ મેનેજર

કુલ જગ્યા

3

સંસ્થા

ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી

ઉમેદવાર માન્ય યુનિ/સંસ્થામાંથી સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55% સાથે ઉતીર્ણ હોવા જોઈએ.

ઉક્ત દર્શાવેલ જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારિત છે.